Book Title: Buddhiprabha 1917 11 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 33
________________ આ માસિક સંબંધી વિધાન પત્રકારોને મત. ૧૫ પછી પંદર દિવસની અંદર જે જે ગ્રાહકોને પિતાનાં શિરનામાંમાં જે કંઈ સુધારે કરાવવાને હેય તે જણાવવું જોઈએ. ૪ લખવાની જરૂર નથી કે આ માસિકે કમ્રતિષ્ઠા સંતોષજનક પરિણમમાં મેળવવા માંડી છે “અભિપ્રાય"ની ડીક વાનગી આ પત્રમાં અન્યત્ર ઉતારી છે તે ઉપરથી વાચકોને વિશેષ પ્રતીતિ થશે. ગ્રાહક સજજને જે પિતાના તરફથી એક એક ચાહક વધારી આપવા જેટલે શ્રમ લેશે તે તેનું ફળ તેમને મળ્યા સિવાય નહિ જ રહે એવું અમે વચન આપીએ છીએ. તંત્રીની આજ્ઞાથી વ્યવસ્થાપક. - - - - - आ मासिक संबंधी विद्वान पत्रकारोनो मत. | (અભિપ્રાયોના થોડાક નમૂના) હિન્દુસ્થાન ” પત્રના પ્રોપ્રાયટર્સ લખે છે કે -- હાલમાં ચાલતા નવા વર્ષના પ્રારંભથી લેખે તથા અપમાં આકર્ષક ફેરફાર થએલે જણાય છે. માસિક જૈન વર્ગનું છતાં મુખપૃષ્ઠ પર લખ્યા પ્રમાણે દેશ, સમાજ, ધર્મ વગેરે જેન અને જૈનેતર સાહિત્યથી વિભૂષિત હોઈ તેનું લખાણ સફળતા પામ્યું છે. માત્ર સવા રૂપિયાના વાર્ષિક લવાજમમાં મળતું આ દળદાર માસિક આવકારદાયક છે.” “ગુજરાતી પંચ પત્ર કહે છે કે – - દેશ, સમાજ, ધર્મ વગેરે જૈન અને જૈનેતર વિષયે ચર્ચતા આ માસિકમાં આપણું સાહિત્યના કેટલાક જાણીતા લેખકે પણ લખે છે. તેમાં જુદા જુદા વિષયેની વાનગી ઠીક રજુ થાય છે. ” સાહિત્યના વિદ્વાન તરી જણાવે છે કે આ માસિકમાં ઘટતે ફેરફાર થએલો જણાય છે. વિષયની વિવિધતાં તથા જૈનેતર પ્રજાને ઉપચેગી થઈ પડે તેવી પસંદગી વધારે દાખલ થએલી જોઈ અમને આનંદ થાય છે.” (વિશેષ અભિપ્રાય આવતા અંકમાં.) — —

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36