Book Title: Buddhiprabha 1917 11 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
તમારો ધર્મ સાચવ છે ? ભક્ષાભક્ષથી બચવું છે ? તો આ જરૂર વાંચા! લાભ હા ! ! ત્રણ પેઢીથી ચાલતુ' ! જુનું, જાણીતુ, વિશ્વાસપાત્ર ! !
જૈન માલકીનું
પ્રતિષ્ઠિત ઔષધાલય!!!
શ્રીમંત સરકાર સયાજીરાવ ગાયકવાડ એમના તરફથી વડોદરા રાજ્યમાં લેવાતી સંસ્કૃત વૈદ્યકશાસ્ત્રની
ત્રણે પરીક્ષામાં ઉત્તિર્ણ (પાસ), થઈ પારિતોષિક (ઈનામ) મેળવનાર
વધે ચંદુલાલ મગનલાલ (પી. વી. બી. આર.). એમની ખાસ કાળજીભરી જાતિ દેખરેખ નીચે ચાલતી
ધી રાજનગર આ યુવૈદિક ફાર્મસી
માં ભક્ષાભક્ષના વિચારપૂર્વક બનતાં શાસ્ત્રસિદ્ધ આષધો,
સ્ત્રી, પુરૂષ તથા બાલકોની પાચન શક્તિ સુધારી લેહી વધારી શરીરમાંના દરેક અયુવે મજબુત અને પુષ્ટ કરી, આરોગ્ય, આયુષ્ય અને આનંદ આપે છે.
| કી. રતલીઆ બા ૧ ના રૂ, ૧-૧૨-૦,
અંગનામૃત !!
આ દવા સ્ત્રીઓનાં તમામ ગુપ્તદર્દો મટાડી લેાહી વધારી સંપૂર્ણ તદુરસ્તી બક્ષે છે. આ દવા ખાસ સ્ત્રીઓ માટે અમૃત સમાન પીણું છે, અને પીવામાં લહજજતદાર છે.
કી, શીશી ૧ ના રૂ. ૧-૧૨-૦.
રસનામત ! ! !
હમારા બાલકને ખાંડનાં કફકારક, રંગબેરંગી શરબતનાં નુકશાનકારક મિશ્રણવાળ આલામૃત વગેરેથી બચાવવાં હોય છે. આયુર્વેદ શાસ્ત્રના આધારે બાળકોને ફાયદાકારક ઔષધોથી તૈયાર કરેલું આ અમારૂ રસનામૃત તમારાં બાલકોને નિરાગી, પુષ્ટ, આન‘દી અને ગુલાબી રહેરાવાળું બનાવશે. સ્વાદમાં મધુર હાઈ બુચ સહેલાઇથી હોંશે હોંશે પીએ છે.
e કી. શીશી ૧ ના . ૦–૧૦–૦, આ સિવાય આ ફાર્મસીમાં ભસ્મ, રસોયણે, આશા, પ્રજાશાહી યાકુતી, ચૂર્ગો, અવ, લેહ, ગુટિકાઓ, તેલ, મુરબ્બઓ, સૂતિકાકવાથ વિગેરે સ્ટક તેમજ જથાબંધ વેચાય છે. પે. પેકીંગ ભગાવનારને શિર છે, લખે યા રૂબરૂ મળા. રાજામહેતાની પોળ સામે ) ધી રાજનગર આયુર્વેદિક ફાર્મસીના માલીક અમદાવાદ,
વૈદ્ય ચંદુલાલ મગનલાલ.
પી. વી. બી. આર,

Page Navigation
1 ... 33 34 35 36