Book Title: Buddhiprabha 1917 11 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 28
________________ ૧૫૪ બુદ્ધિપ્રભા लक्ष्मी अने सरस्वतीनी मूळ स्वरुपमा तुलना. (લે—નગીલાલ જેઠાલાલ મોદી) આ લુ વર્ષના ગત શ્રાવણ વદ ને રેજ વલસાડ જૈન વાંચનાલય છે. અને તેને અંગે ચાલતી પાઠશાળાની યંતીને દિવસ ઉજ્વવાઆ વામાં આળ્યું હતું, ત્યારે સભા સમક્ષ કેટલાએક સંવાદ ભજવી બતાવવામાં આવ્યા હતા; તેમાં “લક્ષ્મી અને સરસ્વ 0 તીના સંવાદમાં લક્ષ્મી અને સરરવતીની પિત પિતાની આપ બડાઈની તકરારને નીવેડ કરતાં બ્રહ્માએ જણાવ્યું હતું કે “એક વિવેક સિવાય તમારે બનેમાંથી એક પણ લાયક નથી.” અલબત એ તે સત્યજ છે કે વિનય અને વિવેક સિવાય ઉપક્ત બંને વસ્તુમાંથી એકને પણ સદુપયેગ થઈ શકતો નથી. પરંતુ આથી તેમની મૂળસ્વરૂપમાં તુલના અને તકરાર નિવેડે થયે કહી શકાશે નહીં. જેમ ઘીડા, અને પરવરના ગુણ વિષે તપાસતાં મીઠું, મરચું, આદી એગ્ય મસાલા સિવાય ઉભય નકામાં છે એ કહેવું વ્યાજબી નથી પરંતુ ઘીડાં કફ પ્રકૃતિવાળા મનુષ્યને અપથ્ય છે અને પરવર નીરોગી હોઈ, ગી, નીરોગી ઉભયને પચ્ચ હવાથી વધારે ઉત્તમ છે તે પ્રમાણે લાગી અને સરસ્વતિમાંથી તેમને મૂળસ્વરૂપમાં વિશેષ આદરણીય કેપ્યું છે તેની તપાસ કરીશું તે તે ઉપયોગી થઈ પડશે. અનેક જીથી વસાયેલા આ જગમાં ભિન્ન ભિન્ન પ્રકારની માન્યતાવાળા મનુષ્ય વસે છે, તેમાં મુખ્યત્વે કરીને બે પક્ષ છે. કેટલાએક લકમીના દાસ છે. જ્યારે કેટલાએક સરસ્વતીના સેવક છે. વચલે જમાને એ ગયે કે જેમાં લક્ષમીનું પ્રાબલ્ય વધી ગયું અને તેને લઈ બેઠા કે ગુis iાંવનમાં પ્રવેશે છે આ સુત્ર સરસ્વતીનાં સિદ્ધાંતે આગળ કેટલે અશે ટકી શકે છે તેને વિચાર કરીએ. લવમીના તેજમાં અંજાતા મનુષ્ય કદાચ લક્ષમીવાનેને, જે તેઓ રંગે કાળા હશે તે તેમને શ્યામ વર્ણના વર્ણવી કહેશે કે ભાઈ “કૃષ્ણજી પણ કાળા હતા! તેઓએ કદાચ ગાંધીને ત્યાંથી સામાન ખરીદી હિસાબમાં ભૂલ ખાઈ કદાચ બે પૈસા વધારે આપ્યા હશે તે પણ કાર્ય કુશળ અને બુદ્ધિશાળી ગણાશે, એમની બુરી આદતને શેખના રૂપમાં ગાણું લેવામાં આવે. આ બધું છતાં જે તેઓ અભણું હશે તે તેમને ભણેલા તે કહી શકાશે નહીં. ઉપરની બધી બાબતેને વિદ્યા આગળ તે આવું ઓઢવું જ પડશે. જ્યાં સુધી સરસ્વતીના સેવકને સપાટે લક્ષ્મીવાને એ જે નથી ત્યાં સુધી તેમની બધી બડાઈ ચાલ્યા કરશે. જેમ એક લબાડ માણસ ગામની ગળી કુંચીઓમાં બારીઓ પાસે પિતાની બડાઈ હાંક્યા કરે પણ જ્યાં રણ સંગ્રામમાં રશર વીરના પિતાની ચળકતી

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36