Book Title: Buddhiprabha 1917 11 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 11
________________ પચુસણની અપીલ ૧૩) આશ્રય લે, એવા આશયથી આ સાંવત્સરિક પ્રતિકમણની યોજના છે. કોઈ જોડે કેપ થયેલ હોય તે તે એક વર્ષથી આગળ ચાલ જ ન જોઈએ. તે માટે સાંવત્સરિક ક્ષમાપના કરવામાં આવે છે. લેકે કહે છે કે બિચ્છામિ દુક્કડંતેનો અર્થ શું છે તે તે ઘણા છેડા સમજે છે, પણ એમ માને છે કે તે કહેવાથી ક્ષમા મળી ગઈ. તેને અર્થ એ થાય છે કે મિur zતમુ-ભાડું પાપ મિથ્યા થાઓ. મેં અજ્ઞાનથી અથવા જાણી જોઈને જે કાંઈ અપરાધ કે અવિનય કે અશુભ કામ કર્યું હોય તે મિથ્યા થાઓ. આ પણ એક રૂઢિ પડી ગઈ છે. આજે ક્ષમા માગનારા આવતી કાડો લડતા નજરે પડે છે. માટે આ કામ પણ હૃદયથી થવું જોઈએ. આપણે અપરાધ કરનારને તે દિવસે પર હદયથી ક્ષમા આપવી, અને આ વર્ષમાં અજાણતાં અથવા જાણતાં જે કાંઈ પાપ આપણે હાથે થવા પામ્યાં હોય તેવાં ફરીથી આવતા વર્ષમાં ન થાય તે દ્રઢ નિશ્ચય કર જોઈએ. બાકી રૂટિની ક્ષમાપના-અથવા ક્ષમા યાચનાનું કાંઈ લાંબુ ળ હોતું નથી. આ અને આવા થીજા અનેક મુદ્દાઓ પર્યુષણ પર્વને વિચાર કરતાં દૃષ્ટિ આગળ તરવરી આવે છે. પણ વિચારકેને ઘણું વસ્તુઓ એકદમ વિચારવા રોપવાથી કદાચ ગભરાટ થાય અને આ ઉપયોગી બાબતે પણ રહી જાય તેવા ભયથી આ પર્યુષણ પર્વને વધારે બેધક, વધારે લાભકારી અને વધારે કલ્યાણકરી બનાવવાના ઉપરના માર્ગો પર મુનિરાજે તથા શ્રાવક બંધુઓને વિચાર કરવાનું કામ હૈપી હાલતે વિરમીશ. લી. સંઘને નમ્રસેવક વસન્તનન્દન *બી. એ. पचुसणनी अपील. ૨, વકીલ બદલાલ લલુભાઈ છે .' ૧ 'ડેદરામાં વ્યાવહારિક કેળવણી લેવાનાં સાધન અને સંસ્થાએ અનેક છે. પરંતુ તેમાં બીજી કેમેરાના પ્રમાણમાં આપણે જેને આ ભાઈએ કેટલા દાખલ થયા છીએ, અને કેટલે લાભ લીધે છે, તેને મુકાબલે કરે. હાઈકુલ અને કોલેજની સવડ છતાં ગયા ચાલીશ વર્ષમાં વડોદરાના કેટલા જેને તેમાં દાખલ થયા, અને કેટલા ગ્રેજ્યુએટ થયા? જે જૈન ધર્મ ઉપર તમારી સત્ય અને શુદ્ધ શ્રદ્ધા હોય તે હું પુછું છું

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36