Book Title: Buddhiprabha 1917 11 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 23
________________ હવે આપ કૃપાલ છે. ૧૪૮ - - - - ભેળવવા મથન કરતા હતા તે પરથી એટલું તે સ્પષ્ટ જણાતું હતું કે તે માલવિનાને માણસ ન હતા. આથી નભેન્દુ આનંદથી પ્રફુલ્લ બની તે પેપર તેની સાળીને મનાવવા લઈ ગયે. અને તેને પેલે પત્ર બતાવ્યે. જાણે કાંઈ જાણતાજ ન હોય તેમ લાવણય બેલી ઉઠી. “અરે! બાપરે! બધું બહાર પડી ગયું છે. તમારા પર આટલે બધે હેવ કેને હતું ? કેટલી બધી ફ્રસ્તા ? કેટલી દુeતા ?” ન હસીને બે “લાવણ્ય તમે આમ કહે નહિ. હું તેને પર હૃદયથી માફી આપુ છું અને ઉલટે આશિષ દઉં છું.” વળી થોડા દિવસ પછી એક એ-ઈન્ડીઅન પિપર પિષ્ટ મારફતે તેના હાથમાં આવ્યું. તેમાં “એક ઓળખીતે”ના નામથી એક પત્ર હતો. જે ઉપર જણાવેલી હકિકતની વિરુદ્ધમાં હતા. લેખકે જણાવ્યું હતું કે “જેઓ નભેન્દુ શેખર બાબુને ઓળખે છે, તેઓ આવા આક્ષેપને તે કાંઈ ગવર્નમેન્ટ કરી ન મળવાથી નાઉમેદ થયેલ ઉમેદવાર કે ધંધા વિનાને બારીસ્ટર નથી. યુપની ટુંકી મુસાફરીથી પાછા ફરી બાદરની માફક અમારી નકલ કરી એંગ્લેઈન્ડીઅન સમાજમાં માથાં મારી, નાશપાલીમાં મૂળ ઠામે આવનાર માણસે માંના તે એફ નથી. અને તેથી નભેન્દ્ર શેખર બાબુને કાંઈ પણ કારણ નથી કે વિ. વિ.” ' અરેરે! બાપા પૂર્ણ શેખર ! તમેએ મરતા પહેલાં યુરોપીયનેમાં કેઢલે મેજો વધાર્યો હતે?” આ પત્ર તેણે લાવણ્યને બતાવ્યું. કારણ, શું તેમાં નહોતું લખ્યું કે તે એક આલી મુવાલી અને હલકે માણસ ન હતો પણ એક વજનદાર ગૃહસ્થ હતા! લાય બનાવટી આશ્ચર્ય સાથે કહ્યું “આપના કયા મિત્રે આ લખ્યું છે? અરે ! આ ! બોલે તે તે, ટીકીટ કલેકટરે લખ્યું છે, કે કઈ ચામડાના વેપારીએ? અથવા તો કેટમાંના મેજરે લખ્યું ?” નિલરને કહ્યું “તમારે મહારા મત પ્રમાણે તે, આને પ્રત્યુત્તર લખો જોઈએ.” ભેજુએ ઉચ્ચ વરે કહ્યું “બુ તે વળી જરૂરનું છે શું? હારે, તેઓ કહે તે બધાની વિરૂદ્ધ જવાબ આપવો જોઈએ કે ?” લાવયે હાસ્યની રેલથી આખે ઓરડે ભરી કાઢયે. આથી નભેન્દુ જરા ગુંચા અને બે “કેમ? શું થયું છે?” તેણીએ તે હસવું ચાલે. જ રાખ્યું. તે રોકી શકીજ નહિ અને તેનું નાજુક શરીર આમ તેમ હાલવા લાગ્યું. આ હારયના ઝપાટાથી નભેન્દુ તદ્દન નીચે પડી ગયે, એવી તેની અ

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36