Book Title: Buddhiprabha 1915 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 7
________________ ધમાધમ છેડી રે પાડા. વ તે બધું સુવહું નથી હું કે! માટે હવે હું બધું ! તું તે પ્રકારની ધમાધમ છોડી દે રે મુકી દે. ર રે સ્વચ્છ થકી જ્યાં ત્યાં, બગાડે ખેતરા પુષ્કળ; નથી સારૂં અરે હેમાં, ધમાધમ છેડી રે પાડા ! ભાવાર્થ-પોતાની ઇચ્છાનુસાર ગમે ત્યાં કર કર કરી પુષ્કળ ખેતરો તું ખગાડે છે. ખરી રીતે જોતાં તે મારૂં નથી, વિવેચન: હું પાડા ! તુ પાતાના આત્માની અનત ઋદ્ધિને મેળખ્યા વિના માહમાં અંધ બનીને ગમે તેમ પેાતાની મરજી મુજબ આમતેમ ભમ્યા કરે છે પણુ કઇ સમજ ! તેમાં તને બહુ નુકશાન થશે. અરે તે એ નિશ્ચામાંને નિશ્ચામાં અનતજ્ઞાન, અનતદર્શન, અનતારિત્ર અને અનંત વીર્યના ખેતરા બગાડી મેલ્યાં છે. એના પ્રભાવેજ તારૂં જે શ્રેય થવું જોઇએ તે થઇ શક્યું નથી. માટે હું પાડા! આ જંજાળી જમતની જબરદસ્ત જાળને છેદી નાંખવા કટિબદ્ધ થા ! અને નકામી ધમાધમ છેડી દે ! વિવેચન—પેાતાની ઇચ્છાનુસાર જ્યાં ત્યાં આમતેમ અથડાઇ આત્માની અનંતૠદ્ધિના પુષ્કળ ખેતરા બગાડે છે માટે હું પાડા ! તેમ ન કર. તેમ કરવું કલ્યાણૂકારક નથી. ચઢાવે શીંગડે વેલાં, કરૈ મસ્તી બહુ બી; ગળ કાઇ બાંધરો દેશ, ધમાધમ છોડી દે પાડા ભાષાર્થ—નાના પ્રકારના વેલા શ્રીંગો ચઢાવી તે બહુ મસ્તી અને દાન કરે છે. તારા ગળામાં કાષ્ઠ ડેરા બાંધશે માટે તું ધમાધમ છોડી દે. વિવેચન—સદ્ગુણ રૂપી સુખદ વેલાઓના હે પાડા ! શીંગડા ઉપર ચઢાવી શા માટે નાઢ્ય કરી નાંખે છે ? કાકાળે તારા ગળામાં કદાચ કાઇ દેરી બાંધી દેશે તો તુ દુ:ખી થઇ જઇશ. અર્થાત્ જ્યારે કાળ આવીને કે મૃત્યુરૂપ ડૅશ તારા ગળામાં બાંધી દેશે ત્યારે તું શું કરી શકીશ ? હું અને મારૂં એના યેગે તુ બહુ ભુડાં તાદાન કરે છે, તે તને ઉચિત નથી; કારહ્યુકે તે તને પરભવમાં બહુ દુ:ખ દેનારાં થઇ પડશે, માટે હે માનવ મન ! તુ ઉક્ત પ્રકારની ધમાધમ છેડી દે. કંઇ ધર્મસાધના કરી લે ! જે કરવાનુ છે તે કરી લેજે. જે. સમય જાય છે તે અમૂણ્ય છે. નહિ તો મનની મનમાં રહી જશે અને બધી વાત વી જશે. વાંચકે ! આ જગતના પદાર્થ માત્ર અસ્થિર અને વિકારી તેમજ અતિ ચગળ છે. ઉદય પામનાર માં જઇ અટકશે અને તે કયારે પડશે; એ કોઇનાથી જાણી શકાય તેવું છેજ નહિ. જે ચઢે છે તે સાકાળ પડવાના (પ્રાયઃ ) માર્ગમાંજ છે. પ્રારબ્ધ અલક્ષિત છે, અકાલ્પનિક છે તેમાં મુકુરકણિકા હશે કે કાયલે તે તથા દુ:ખી થતા મનુષ્યનું પારખ્ય લક્ષ્ય બી હશે કે અપક્ષ્ય ભણી તે કાણું જાણી શકે છે કે? એક ક્ષણમાં અસ્ત થવાના ડાય છે; પરંતુ તે ઉદ્દય પામનારના અથવા અન્યની કલ્પનામાં આવતું નથી. ધર્મ સ્થગિતાપતિ’ધર્મની ગતિ ઉતાવળી છે, તેનું કારણ તપાસવામાં આવે તા જાય છે ૐ ધર્મ કરવાનાં સાધન રૂપ ચિત્તતી વૃત્તિ, ધનાદિ શક્તિ અને દેહ સાદિ ક્ષણભ’ગુર છે. તેથીજ કહેવામાં આવ્યું છે કે કોઇ પણ સારૂં કરવાનું ધાર્યું હોય તો તે તેજ ક્ષણમાં. કરી છે, એ વિષયને સારી રીતે ગુનારા કહે છે કે~~ . .

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36