Book Title: Buddhiprabha 1915 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
અથ શ્રી દાનસીક તપ ભાવના સંવાદ.
૨૭૯
अथ श्री दानसील तप भावना संवाद.
દેહા પ્રથમ જિનેસર પય નમી, પાની સુગુરૂ પ્રસાદ, દાનસીલ તપ ભાવના, બેલિસ બહુ સંવાદ. વીર જિણુંદ સમેર્યા, રાજગૃહી ઉધાન; સમવસરણું દેવઈ ર, બદઠ શ્રી વધમાન, બઈઠી બારહ પરખંદા, સુણિવા જિણવર વાણિ; દાન કહઈ પ્રભુ હું વડલ, મુઝ તઈ પ્રથમ વખાણિ. સાંભલિ જે સહુ ક તુહે, કુણ છઈ સુઝ સમાન; અરિહંત દખ્યા અવસર, આપઈ પહિલી દાન. પ્રથમ પ્રહર દાતારને, વ્યઈ સહુ કોઈ નામ; દીધારી દેવલ ચ૮ઈ, સીઝઈ વંછિત કામ. તીર્થકર નઈ પારઈ, કુણુ કરિયાઈ મુઝ હોડિ;
દિ કરૂં સેવન તણી, સાદી બારહ કેડિ. હું જગ સધ વસિ કરું, મુઝ માટી છU વાત; કુણ (૨) દાન થકી તર્યા, તે સુણિ અવદાત.
ઢાલ મધુકરતી. ધન સારથવાહ સાધનઈ દીધો તને દાન લલના; તીર્થંકર પદ મઈ દી, તિણુ મુઝ એ અભિમાન લલના.
ન કહઈ જગિ હું વડે, મુઝ સરિખ નહી કોઈ લ૦ રિદ્ધિ સમૃદ્ધિ સુખ સંપદા, દાનઈ દલતિ હાઈ લ૦ સુમુખ નામ ગાથાપતી, પડિલાન્ગા અણગાર; લ૦ કુમરર સુબાહુ સુખ લહઈ તેને મુઝ ઉપગાર; ૧૦ પાંચ સઈ મુનિને પારણુઈ, પડિલ, જો રિષિરાય; લ૦ સાલિભદ્ર સુખ ભોગવઈ, દાન તાઈ સુપસાય. ૧૦ આમ ઉડદના બાકલા, ઉત્તમ પાત્ર વિસેલિ; ૧૦ ભૂલદેવ રાજા થ, દાન તણું ફલ દેખિ, લ૦ પ્રથમ જિસેસર પારણ, શ્રી શ્રેયાંસકુમાર; લ૦ મેલડી રસ વિહરાવીયો, પા ભવને પાર. ૧૦ ચંદન બાલા બાકલા, પડિલાન્યા મહાવીર, લવ પચ દિવ્ય પરગટ થયા, સુંદર રૂપ શારીર, લ૦ પૂરવ ભવ પારેવડે, સરણઈ રાખે સૂર; લ૦ તીર્થકર ચક્રવર્તિ થ, પ્રગટ પુણ્ય પÇર. ૧૦ ગજભાંવ સસલા રાખો, કરૂણા કીધી સાર; ૧૦ શ્રેણિક નઈ ધરિ અવતર, અંગજ મેવકુમાર. લક
૨
૦
૩
દા
૪
દા.
૫
દા
૬ દાહ
૭ દાહ
૮
દી ૦

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36