Book Title: Buddhiprabha 1915 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 31
________________ બોર્ડીંગ પ્રકરણ ૨૮૭ ૩૮. નાસિકાના વિવરોમાં અનુક્રમે ભૂમિસંબંધી, વારૂણ, વાયવ્ય તથા આગ્નેય મંડળે કહેલાં છે. ૩૮. પૃથ્વીનાં બીજે કરી સંપૂર્ણ અને ચારે ખુણે વ લાંછને મુક્ત અને તપાવેલા સુવર્ણ સરખી પ્રભાવાળું મામમંડળ, ૪૦. અર્ધ ચંદ્રના સંસ્થાનવાળું, વિકારે કરી લાંછિત અને ચંદ્ર સમાન શ્વેત કાંતિવાળું અને અમૃતના ઝરણું સરખું સાંદ્ર તે વારૂણમંડળ. 1. સ્નિગ્ધાંજન, વાદળછાયા, ગોળ, મધ્યમાં બિંદુવાળું, દુર્લક્ષ્ય, પવનાકાંત તથા ચંચળ એવું વાયુમંડળ જાણજે. કર, ઉદ્વૈજ્વાલ, ભયંકર, ત્રણ ખૂણાવાળું તે ખૂણાઓમાં સ્વસ્તિકનાં ચિહવાળું ને અમિન તણખા જેવું તે આનેય મંડળ. (અપૂર્ણ). પિપટલાલ કેવળચંદ શાહ, बोर्डीग प्रकरण. મીટીંગ બોડીગની મેનેજીંગ કમીટીની મીટીંગ તા. ૫-૧૨-૧૫ ના રોજ નાગોરીસરાહના મકાનમાં મળી હતી, તે વખતે બડગન સને ૧૪૧૪ ની સાલને એડીટ કરેલો હિસાબ રજુ કરવામાં આવ્યું હતું જે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા. સને ૧૮૧૪ ની સાલનાં આવક ખરચનાં સાપને તથા સરવૈયું જગ્યાની સ્થળ સકિચને લીધે હવે પછીના અંકમાં રજુ કરવામાં આવશે. વિગતવાર રીપોર્ટ સંસ્થા તરફથી થડા દિવસમાં બહાર પાડવામાં આવશે. બીજે ઠરાવ અત્રેના સુપ્રસિદ્ધ શેઠ જગાભાઈ દલપતભાઈને બોડીંગની મેનેજીંગ કમીટીના મેમ્બર તથા ચેરમેન નીમવાને હતું તથા રા. ર, ઝવેરી અમૃતલાલભાઈ મહહલાલને તથા રા. ૨. વાડીલાલ તારાચંદ માજી સબજિજને મેનેજીંગ કમિટીના મેમ્બર નીમવાને હતે. ત્રીજે ઠરાવ–આ બેડીંગના પરમ શુભેચ્છ અને સ્કાયક સદગત શેઠ જમનાદાસ જેઠાભાઈ કે જેઓ આ બેગને એક મકાન આશરે રૂ. ૧૫૦૦૦) ની કીમતનું તથા બીજી રેકડ રૂ. ૫૦૦૦ ની તથા પરચુરણ મદદ આજ સુધી કરી છે તેઓના સ્વર્ગવાસ માટે દીલગીરી પ્રદર્શીત કરવાના હતા. શ્રી બક્ષિશ ખાતે ૨૫-૦-૦ એક સંગ્રહસ્થા તરફથી ૯. શેઠ દલપતભાઈ ભગુભાઈ. અમદાવાદ, પ-૦-૦ સ. રા. છેટાલાલ જેચંદની વિધવા હ. બાઈ હીરી અમદાવાદ ઝવેરીવાડે. ૨૫-૦-૦ રા. રા. મગનલાલ સરચંદ હ. જગાભાઈ મગનલાલ સાતભૈયા. અમદાવાદ વાઘણપોળ ઝવેરીવાડે. ૧-૦-૦ લલુભાઈ નાહાલચંદ દરવરસે વરસગાંઠને આપવામાં આવે છે. ગામ ઇડર. ૫-૦-૦૦ બહેન માહાકાર શા. ફકીરચંદ કેવળચંદની વિધવા, ગામ બારેજા. શ્રી માસિક મદદ ખાતે, ૧૫-૦-૦ બોર્ડગના પ્રેસીડન્ટ રા. રા. શ્રીયુત શેઠ જગાભાઈ દલપતભાઇ બા. માસ સપ્ટેમ્બર, અ મ્બર અને નવેમ્બરની મદદના. અમદાવાદ,

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36