Book Title: Buddhiprabha 1915 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 1
________________ बुद्धिप्रभा. (The Light of Reason) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् । सत्यासत्यविवेकदं भवभयभ्रान्तिव्यवच्छेदकम् ॥ मिध्यामार्गनिवर्तकं विजयतां स्याद्वादधर्मपदम् । लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिसभा 'माशिकम् ॥ વર્ષ ૭ મું] તા ૧૫ ડીસેમ્બર, સને ૧૯૧૫, [અંક ૯ મે, * * --- - - - -- ------ -- - - -- - - - * * * * जापाननी आश्चर्यकारक उन्नति. ગાતાંક-પાને ૨૦૬ થી ચાલુ. સન્ય-પ્રબન્ધ, યુરોપના અન્ય દેશની માફકજ અને તેમના બંધારણ પ્રમાણે જાપાને પણ પોતાની સેનાનું બંધારણ કર્યું છે. પ્રબન્ધ, નિયમે, અને યુદ્ધવિદ્યાની બાબતમાં જાપાને ઘણું બાગે જર્મનીનું અનુકરણ કર્યું તે ચાલુ સદીમાં ૧૮૯૪ માં જાપાનને ચીનના સામ્રાજ્ય સાથે યુદ્ધમાં ઉતરવું પડયું હતું. અને સને ૧૮૦૦ માં બાકસર વિદ્રોહના સમયે પણ જપાનને પિતાની સામગ્રીક (યુદ્ધ) શક્તિ બતાવવાની ફરજ પડી હતી. તથા સહસમાના રાજદેહનું દમન કરવા પછી, જાપાને જાપાની મહા યુદ્ધમાં તે તેણે એવું પરાક્રમ બતાવ્યું કે, જે જોઇને મેટા મેટા વિદેશી રપ ડિતાએ પણ તાજબી સાથે પેચ કરડયા હતા. હાલમાં કેટલાક લોકો જાપાનના જંગી (યુદ્ધ) અને દરિઆઈ યોદ્ધાઓની રણનિપૂણતા માટે હલકો મત બતાવે છે, પરંતુ પક્ષપાતરહિત સર્વ સમાલોચકોની સમાલોચનામાં કયારનું એ આવી ગયું છે. જે જાપાને રૂસી જેવા મહાન સામ્રાજ્યને પિતાના મુઠીભર સૈન્ય સાથે હંફાવી એક વખત રણરંગ રાખ્યું હતું, તે જાપાનની યુદ્ધ કીડા અને ભૂતજ છે. અને આ ઉપરથી જાપાની લોકેએ એ સાબીત કરી બતાવ્યું છે કે, યુરેપવાળાં અન્ય મહાન રાષ્ટ્ર સાથે જાપાન સફલતાની સાથે યુદ્ધ કરી શકે છે. સને ૧૮૬૨ માં જાપાની સેનામાં કેવળ ૧૩૬૨૫ સેના નાયક અને સેનાનીઓ જ હતા. પણ ૧૮૪૪ માં તે જાપાને એ ગ્યતા મેળવી કે, ચીન સાથે યુદ્ધ કરવા માટે જાપાન અઢી લાખ સિપાહી અને એક લાખ સામાન-અસબાબ ઉચકનાર માણસે સમરાંગણમાં–સમર ભૂમિપર મોક્લી શકયું. સને ૧૧ર માં જાપાનની સમર સેનામાં ૧૬પ૦,૦૦૦. અને શાંતિ સેનામાં ૨૫,૦૦૦

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 36