________________
મનુષ્યકૃતિ અને અગાધ દેવીશક્તિ.
૨૧
૩૧
तोटक. પતિ વાણુ વધે મન હર્ષ ધરી, સુણ નારી વિધિ કરૂણાળુ ધણી; “તુજ જેવું રસિક રત્ન દીધું, દુખ સર્વ અમારૂં વિદારી દીધું.”
મ અરે! ભાઈ ભલે વાત કરી તે શાન્ત સિધુમાં; હમે બે સુખમાં હોતે દેવને ગમતું નથી. અતિ આનન્દથી વાત કરે છે શાન સિધુમાં, તળે પક્ષી દીઠાં શબ્દ-કરી ઉડઃ અબ્રમાં. રેડાયું તેલ તે વારે, તે યુવના શરીરમાં; બે ગદ્ગદ્ કંઠેથી “હે પ્રિયે ! તું ડરીશ ભા.”
Faઝૂા. જે શબ્દ મન્ચી સમ તું સુણે છે, તેને જ બ્ધ પુરને ભણે છે; થોડીક વાર અહિં આવશે તેનું મૃત્યું હમારું તુજ લાવશે તે. જે તું જીવે તે સુખથી ગૃહે જૈ, વિસારી દેઈ મુજને રહી હૈં, અહંન તણું નામ ઉચારી રાજ, કરે રૂડા કાર્ય કરેડ મેજ. મનુષ્યનું ધાર્યું નથી થવાનું કામ કર્યું નિશ્ચય તે થવાનું કો પેલું કે કે પછીથી જવાનું, ત્યાં પાપને પુણ્યજ આવવાનું
અનુમ પતિના મુખના શબ્દ છેલા તે સર્વ સાંભળી; દુઃખ થી છેદાની લતાવત્ નાવમાં ઢળી. પૂરપાટીથી આવતાં મેજાનાં વારિને ગ્રહી; સિંચી સિંચી મુખે તેણે નારીને શાન્ત ત્યાં કરી.
इन्द्रवज्रा. ત્યાં બોલવા નારી પ્રયાસ થાતી, ળેિ થકી નાવ ગયાં તણાતાં; તું વાત તેવી સુણ મુજ* મિત્રા, જર્વિઘાતુ: ચારિત્ર. નથી સંબંધી નથી કે વિરોધી ના છોડ ભાઈ ભ્રમ કેરી પોથી; સહુ સંબંધી સહુ છે વિધી, મલ્લુ બધું અત્ર અણાનુબધી.
अनुष्टुभ. છૂટાં બેઉ થયાં એ તે ભિન્ન ભિન્ન દિશા ગયાં; મળે કે ના મને ભાઈ અત્યારે તે છૂટાં થયાં.
૩૭
જગતમાં જન સર્વની આ ગતિ, બનતિ એમ કહે મુજની મતિ;
સુણી, અનુભવી આપ બને સુખી, મગનલાલ કુતૂહલથી લખે. ૩૮ ૧ કાપી. ૨ આગગાડ. ૩ જનો અને અબ્ધિપુર શબ્દને છૂટા સમજી અર્થ કર. * મિત્રનું સંબંધન છે મિત્ર, એવા અર્થમાં