Book Title: Buddhiprabha 1915 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 18
________________ રાઉઝ બુદ્ધિપ્રભા. તપસ્યા કે જ્ઞાન; છતાં પણ અહંકારથી કર્થના પામેલ પ્રસિદ્ધિ પામવાની ઈચ્છાથી હે અમ! તું પરિતાપ શામાટે કરે છે ?” गुणविहीनोपि जनान्नतिस्तुति-पतिग्रहान् यन्मुदितः प्रतीच्छसि । लुलायगोऽश्वोष्ट्रखरादिजन्मभि-र्चिना ततस्ते भविता न निष्क्रयः !॥ તું ગુણ વિનાને છે, છતાં પણ લોકો તરફથી વંદન, સ્તુતિ, આહાર પાનું ગ્રહણ વિગેરે ખુશી થઈને મેળવવા ઈચ્છા રાખે છે પણ યાદ રાખજે કે પાડા, બળદ, ઘેડા, ઉંટ કે ગધેડાના જન્મ લીધા વગર તું તે દેવામાંથી છુટ થઈ શકીશ નહિ !” गुणेषु नोद्यच्छसि चेन्मुने ! ततः, प्रगीयसे यैरपि बंद्यसेऽय॑से । जुगुप्सितां प्रेत्य गतिंगतोऽपि तै-हसिष्यसे चाभि भविष्यसेऽपि वा !! ॥ “ હે મુનિ ! જે તું ગુણ મેળવવા યત્ન કરતું નથી તે પછી જેઓ તારી ગુણ સ્તુતિ કરે છે, તેને વાંદે છે અને પૂજે છે તેઓ જ્યારે તુ કગતિમાં જઈશ ત્યારે તને ખરેખર હસશે અથવા તારે પરાભવ કરશે. ” दानमाननुतिवंदनापरै-मोदसे निकृतिरंजितैजनैः । न त्ववैषि सुकृतस्य चेलवा, कोऽपि सोऽपि तव लुट्यते हितैः !! “ તારી પટાળથી રજન પામેલા લોકો તેને ધન આપે, નમસ્કાર કરે વંદન કરે ત્યારે તું રાજી થાય છે, પણ તું જાણું નથી કે તારી પાસે એક લેશ રાકૃત્ય હશે તે પણ તેઓ લુંટી જાય છે. ” रक्षार्थ खलु संयमस्य गदिता येऽर्था यतीनां जिनै वोसःपुस्तकपात्रकप्रभृतयो धर्मोपकृत्यात्मकाः। मुछेन्मोहवशात्त एव कुधियां संसारपाताय धिक् ! स्वं स्वस्यैव वधाय शस्त्रमधियां यदुःपयुक्तं भवेत् ।। “ વસ્ત્ર, પુસ્તક અને પાત્રો વિગેરે ધર્મોપકરણના પદાર્થો શ્રી તીર્થંકર ભગવાને સંયમની રક્ષા માટે યતિઓને બતાવ્યા છે તે છતાં મન્દ બુદ્ધિવાળા મૂઢ જેવો વધારે મેહમાં પડીને તેને સંસારમાં પાડવાના સાધનભૂત બનાવે છે તેઓને ખરેખર ધિક્કાર છે ! ! મૂર્ખ માણસવડે અશિલતાથી વપરાયલું શસ્ત્ર (હથિયાર) તેના પિતાનાજ નાશનું નિમિત્ત થાય છે.” संयमोपकरणच्छलनात्परान्मारयन् यदसि पुस्तकादिभिः। गोखरोष्ट्रमहिपादिरूपभृत्तश्चिरं त्वमपि भारयिष्यसे ! “ સંયમ ઉપકરણના બહાનાથી પુસ્તક વિગેરે વસ્તુઓને બીજ ઉપર તું ભાર મૂકે છે પણ તે ગાય, ગધેડા, ઉંટ, પાડા વિગેરેનાં રૂપ તારી પાસે લેવરાવીને ઘણુ કાળ પર્વત તને ભાર વહન કરાવશે. ” त्यज स्पृहां स्वःशिवशर्मलाभे, स्वीकृत्य तिर्वनरकादिदुःखम् । सुखाणुभिश्चेविषयादिजातैः, संतोष्यसे संयमकष्टभीरु ! સંયમ પાળવાનાં કઈથી ખી જઇને વિષય કષાયથી થતા અલ્પ રુખમાં જે તે સંતોષ પામતે હોય તે પછી તિર્યંચ નારકીનાં આગામી દુઃખે સ્વીકારી છે અને સ્વર્ગ તેમજ મોક્ષ મેળવવાની ઇરછ તછ દે.” _ [ શનિ અનાલિd.

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36