Book Title: Buddhiprabha 1915 09 SrNo 06 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 2
________________ સ્થાપન સન ૧૮૬૯ સવંત ૧૯૨૫ જીનામાં જુની ( ૪૬ વરસની ) શાખા. જૈનધર્મનાં પુસ્તકા કીફાયત કિમ્મતથી વેચનાર. અમારે ત્યાં મુબઇ, ભાવગર તથા અત્રેનાં છાપેલાં દરેક જાતનાં જૈનધર્મનાં તથા સાર્વજનિક પુસ્તકો જૈનશાળા લાયબ્રેરીઓ વગેરે દરેક સંસ્થાઓને ઘણીજ કિકાયત કિસ્સ તથી વેચવામાં આવે છે. વિગત સારૂ અમારૂં મોટું કયાટલાક આવૃત્તિ છઠ્ઠી પૃષ્ઠ ૧૦૦ તુ અર્ધી આનાની ટીકીટ ખીડી નીચેના શીરનામે મગાવા. '' લી. બાલાભાઈ છગનલાલ શાહ, પુસ્તકો વેચનાર તથા પ્રગટ કરનાર, ડે. કીકાભટની પોળ——અમદાવાદ આખરે વિજય મળ્યા. હીસ્ટીરીઆ ( તાણ ) ના દરદને કાણ જાણતુ નથી ? હીસ્ટીરીઆ નાની ઉમરની સ્ત્રીઓને ઘણા લાગુ પડે છે. હીસ્ટીરીઆના દરદનાં મૂળ કારણ શોધી કાઢી તેના ઉપાયો ઘણા દરદીઓ ઉપર અજમાવી અમે ખાત્રી કરી છે કે હીસ્ટીરીઆનું દરદ પૂરી રીતે મટી શકે છે. હીસ્ટીરીયા ભૂત નથી. હીસ્ટીરીઆના દરદ ઉપર ખીન્ન ઉપાય અજમાવ્યા પહેલાં અમારી સલાહ લ્યે. હીસ્ટીરીઅતુ દરદ અમે ખાત્રીપૂર્વક ગેરેટીથી ભટાડીએ છીએ. વિશેષ હકીકતના ખુલાસા રૂક્ષ્મ‚ પત્ર ભારતે કરો. લી. શા. વાડીલાલ ડાહ્યાભાઇ, અમદાવાદ. ( ઝવેરીવાડ. ) સુરજમલનુ ડહેલું, આયુર્વેદ સિદ્ધાષધાલય. તા. ૩.—સ્વીકાર અને સમાલાયના હવે પછી. બોડીંગ પ્રકરણ, શ્રી ખક્ષિશ ખાતે. પ——૦ રા. રા. પ્રભુદાસ ચાંપશીના મર્ણાર્થે હસ્તે ગોકળભાઇ સાંકળચંદ અમદાવાદ ફતાસાની પોળ. ૧–૦—૦ રા. રા. ડાહ્યાભાઈ માતીય, અમદાવાદ, સારગપુર તળીઆની પાળ. ૩ ૦—૦ માગના વિદ્યાર્થી જેઠાલાલ ચુનીલાલ. રહેવાસી ખેડા. હાલ સાદરા ૯૦-૦ જમણ અત્રેના ઝવેરીવાડાના રા. રા. ઝવેરી મેહલ્લાલ ચુનીલાલ તરફથી દુધપાક પુરીનું એડીંગમાં જમણુ આપવામાં આવ્યું હતું. કીકાભટની પોળવાળા——શેઠ કેશવલાલ ધરમદને ઘેર તેમની ટાળીની વતી. મહાવીર સ્વામીના જન્મના દિવસે વિદ્યાર્થીઓને જમણુ આપવામાં આવ્યું હતું.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 38