Book Title: Buddhiprabha 1915 09 SrNo 06
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 11
________________ સાવિત્રી. 15: છે ? મારા પતિ સજીવન ન થાય તે આપે આપેલું વરદાન ફળીભૂત થઇ શકે નહિ એ આપ ના છે ? આપ ન્યાયના અધિકારી હા; આપના મુખમાંથી અસત્ય વચન નીકળી શકે નહિ; તેટલા માટે મારી છેવટની પ્રાર્થના તા એજ છે કે, “મારા પતિને સજીવન કરો.” પ્રતાપી યમરાજા ચમક્યા, પાતે શું કર્યું તે પોતાના ખ્યાલમાં નહિ રહેવાથી ગભરાયા, અને પાતાનું મસ્તક નીચુ નમાવીને કહ્યું: “ તારા પતિને હવે પાછો લેપ લે. જે વર્ગ મૃત્યુએ ખેચી લીધા હતો તે જીવને મૃત્યુના પજામાંથી તારા અડગ સતીષાએ પાછા લેઇ લીધા છે. ભવિષ્યના જમાનાની સ્ત્રીઓને તારૂ સતીપણું અનુકર、 થઇ પડશે.” સજીવન થયેલા પોતાના પતિની સાથે તે સ્ત્રી ઘર તરફ પાછી આવી. તે સર્વેએ માતાનુ ખાધેલું રાજ્ય પાછુ મેળવ્યુ, તેના સમરાને તેની ગયે આખા પાછી આવી, અને કરીથી તેઓએ શાન્તિથી રાજ્ય કર્યુ. આ દૃષ્ટાન્તના ખુલ્લે અર્થ ઉપરથી તુરત દેખાઇ આવશે; પતિ પ્રત્યેની ભક્તિભાવ, પવિત્રતા, અને પતિવ્રતના આ અનુપમ નનુને આ પૃથ્વી ઉપરની હરકોઈ સુધરેલી પ્રજાને અનુકરણીય થઇ પડવાને માટે આ દૃષ્ટાંતને ખુલ્લા અર્થે ખસ છે, “ જ્ઞમાવિત્રી સવ ઝ એ બ્દો વડે આઓને આશીર્વાદ આપવામાં આવે છે, તે પણુ એજ સુચવે છે. એટલુંજ નહિ પશુ આ દૃષ્ટાંતમાં કાંઇ એવું તે શુદ્ધ અર્થ સમાયેલા છે કે જે ખુલ્લા અર્થ કરતાં પણ શેોજ ઉચ્ચ છે, અને તે નીચે પ્રમાણે છે:-- ગુવાર્થ સંસ્કૃત ભાષામાં સાવિત્રી ના અર્થ સવિતૃ ની ( એટલે આધ્યાત્મિા સૂર્યની ) પુત્રી એ થાય છે. એ રીતે આ સ્થળે સાવિત્રી, એ મનુષ્યના મારી આત્મા છે; આ કાળરૂપી પુર્તીનું કુત્ત્વષા સાથે જે લગ્ન થાય છે, તેના અર્થ એ છે કે આત્મા તે મનુષ્ય વૃંદ (જે આ દૃષ્ટાન્તમાં સચવત તરીકે ઓળખાવ્યો છે તે ) ના સયોગ થાય છે. સચવ્રતની પિતા એક રાજા હતા કે જેણે પોતાનું રાજ્ય મેયું હતું, અને માંખા પણ ખાઇ હતી; મા શું બતાવે છે ! એજ કે મનુષ્યત્વ ધારણ કરવામાં મુખ્ય મૂળ મનુષ્યનું મન છે; એટલે મનુષ્યને કર્મમાં પ્રવર્તાવનાર મનુષ્યનું મન રાજા તરીકે છે, કે જે મન વગરૂપી રાજ્ય ગુમાવી ખેડૂ છે, અને આધ્યાત્મિક જ્ઞાનરૂપી આંખો પણ ખાઇ એ છે કે જે આંખો વડે તે સ્વર્ગરૂપી રાજ્યને જોઇ શકે. આ પ્રમાણે પ્રાણરૂપી આત્મા મનુષ્ય વેદ સાથે સંચાગ થાય છે; અને જે ક્ષન્ને કામ, ક્રોધ, લેબ, મેડ ઇત્યાદિ પુલિક વિકારો ( જે ઉપરના દૃષ્ટાન્તમાં યમરાજા તથા તેના પ્રધાના તરીકે ઓળખાવ્યા છે. મનુષ્ય ફેને નિ ળ કરવા પ્રયત્ન કરવા માંડે છે, તેજ ક્ષણે મનુષ્યની મદદમાં તેનું આધ્યાત્મિા નીવન તેને બચાવવાને આાવે છે.( સાવિત્રીએ સત્યવ્રતને ચાબ્વે તે ). વળી તે ઉપરાંત મનુષ્યના મનને માટે પણ તેનું ખાયેલું સ્વર્ગપી રાજ્ય અને આધ્યાત્મિક જ્ઞાનરૂપી આંખે પશુ પાછી મેળવી આપે છે ( જે સાવિત્રી પોતાના સસરાને રાજ્ય અને આંખા પાછી અપાવે છે તે ). આ પ્રમાણે આ અનુપમ દૃષ્ટાન્ત રૂપકને શુદ્ઘાર્થ છે. વિશેષ ઉંડા ઉતર વાથી એમાંથી કાંઇ વધારે પણ ગુન્નાર્થ જણાઇ આવશે. રાન્તિ ! શાન્તિ ! ! ગ્રાતિ !!! ત્રીભોવનદાસ લપતભાઈ શાહ. પાદરા તા. જે આ લેખમાંથી ફક્ત અપેક્ષાએ ભાવાથૅ ખેચવાના છે. યમરાજા છજ્જાને તેડવા માવતા નથી પણું ફક્ત આ ફધામાંથી સાર ખેંચવાનો છે, લી. બુદ્ધિસાગર

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38