________________
મહામંગળકારી પર્યુષણ પર્વ આરાધન.
૧૩૬ વિદ્યા વિલાસ પ્રબંધ આજ્ઞા સુંદર જગવર્ધન સુરી ૧૫૧૬ ૧૬૬ ૦ ૨૦ ચં, આમેદ. ૧૭ બાહુબલિ ચરિત્ર ભૂવનીતિ
१९७५ ૩૩ ૧૩૮ સારુ શિખામણ રાસ સંગસુંદર
૧૫૪૮ ૧૬પર ૭ ૧૩૮ અર્થ કાણા (જ્યોતિષ)
૧૭પ૮ ૭. ૧૪૦ પરિસહ કથા (ઘ) ૧૪૧ હીરકલસ (તિવર હીર કવિ
૧૬૫૭ ૧૮૧૧ ૧૪ર ગરૂષિ કૃત મેઘમાલાની બાલાવિધ
૧૮૪૬ ૨૮ ૧૪૩ પ્રાકૃત પિંગલ ૧૪ સુરસુંદરી રાસ નયસુંદર
૧૬૪૪ ૧૪પ નિગ્રંથી વિચાર તૂટક ૧૪૬ દલસાગર રૂષભસાગર
૧૮૦૦ ૧૮૫ ૭૪
(અપૂર્ણ)
महामंगळकारी पर्युषण पर्व आराधन.
અમને લખતાં ધણે આનંદ થાય છે કે આપણું મહામંગળકારી પયુંષણું પર્વ રૂડી રીતે પસાર થયાં છે. સર્વ સ્થળે તપસ્યાઓ, સ્વધર્મ વાત્સલ્ય સમયાનુસાર રૂડે પ્રકારે થયાં હશે. મહામુનિરાજોની અમૃતમય વ્યાખ્યાનની ધારાઓ વરસી રહી હશે. અભયદાન, સુપાત્રદાન પણ દેવાયાં હશે. અમારા જૈન બંધુઓએ ગતવર્ષમાં કરેલું પાપ મન વચન કાયાએ ગુર સમક્ષ પ્રક્ષાલી દુનિયાના સર્વ જીવો પ્રતિ મૈત્રી ભાવના ભાવી હશે. આ વગેરે ઘણી ધાર્મિક ક્રિયાઓ આ મહા મંગળકારી પર્વમાં થઈ હશે. તે સઘળું ઈરછવા યોગ્ય છે, અને તે સર્વ જૈનધર્મને મહાપ્રભાવ સુચવનાર છે. આ પ્રસંગે જે કહેવાનું બાકી રહે છે તે માત્ર એટલું જ છે કે જેવી રીતે સંવત્સરી પ્રતિક્રમણ વખતે સર્વ જીવોને મન વચન અને કાયાથી ખમાવ્યા છે અને સર્વ છવા પતિ મૈત્રી ભાવને ધ્વની જાગ્રત કર્યો છે, તે વની અમારા જૈન બંધુએ પિતાની મને સૃષ્ટિમાં સદા જાગ્રત રાખશે અને આપસ આપસના કલેશ ઝઘડા અને કુસંપને દૂર કરી જેવી રીતે કામ કેમમાં, ગ ગચ્છમાં અને નાત જાતમાં સંપ વધે, કેળવણી વધે, વૈર વિરાધની શાંતિ થાય તેવાં બીજ રેપ તેથી જૈનધર્મને પ્રભાવ ઘણું વધશે અને શ્રી મહાવીર પ્રભુનું શાસન દુનિયાની ઉચ્ચ કોટિ ઉપર મૂકાશે, કારણ કે આવા પ્રકારની પાપ આવવાની, પાપનું સ્મરણ કરાવી પાપમાંથી મુક્ત થવાની અન્ય ધર્મમાં પ્રથાઓ ભાગ્યેજ દષ્ટિગોચર થાય છે. જે એકમતાને ઉદ્દેશ નહિ જળવાય, ગચ્છ ગ છે અને આપસ આપસના વૈરવિરોધની લાગણી ચાલુ રહેશે તે સંવતસરી પતિક્રમણ કરી દીધેલો “મિરામી દુક્કડતે કુંભારના મિચ્છામી દુક્કડ પ્રાયઃ ગણી શકાશે.
બંધુઓ ! હવે જમાનો બદલાગે છે. સાધનામાં મારામારી કરી સાધ્ય ચૂકવાને વખત વિદાય થયો છે. માટે દરેક બંધુઓ સાધ્યને લક્ષમાં લેઈ અરસ્પરસનાં ભિન્ન ભિન્ન લાગતાં સાધનામાં માથાકુટ કરવી જવા દેશે અને સાધ્યમાં નિમગ્ન રહી એયતાને મહાન ઉદેશ કે જે માનવ પ્રજાની ઉન્નતિ મહામંત્ર છે તેને જાળવશે, અને મહામંગળકારી પણ પર્વના આરાધનનું સાર્થક કરશે એવું અમારા જન બંધુઓ પ્રત્યે ઈછી છીએ.
હરિ સિઃ સિર