Book Title: Buddhiprabha 1915 09 SrNo 06
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 22
________________ reo બુદ્ધિપ્રભા, ૧૫, ધાર્મિક ક્રિયાએથી થતા ફાયદા અને તે પ્રમાણે પ્રવૃત્તિ કરવાથી થતા લાભનું સમ્યક્ શિક્ષણ આપવું' નેએ. ૧૬. આત્માની માનસિક, વાચિક અને કાયિક શક્તિ ખીલવવા સંબંધી જ્ઞાન આપવુ એએ. ૧૭. ખાવું, પીવું, આરાગ્યના હેતુઓ-કેવા સ્થાનમાં વસવુ, કેવી રીતે વર્તવું–વિશ્વમાં અન્ય કામાની હરિફાઈમાં કેવી રીતે વર્તવાથી ટકી શકાય. વ્યવહારમાં અને ધર્મમાં કેવીરીતે વર્તવાથી જીવન ઉચ્ચ થાય એ ઇત્યાદિ ખાખતાનુ માન આપવુ જેઈ એ. ૧૮. કન્યાઓ અને ખાળાને ધાર્મિક પુસ્તકો વાંચત્રાનુ વ્યસન પડે એવી પ્રવૃત્તિ શિખવવી જોઇએ. ૧૯. પ્રત્યેક ધાર્મિક પ્રવૃત્તિઓના મૂળ ઉદ્દેશ હેતુઓનું જ્ઞાન આપવુ જોઇએ, ૨૦. સાધુએ અને સાધ્વીઓ, ગુરૂ અને ગુરૂણીઓ પરત્વે પૂન્યતા સેવા સઅધી ઉત્તમ શિક્ષણ આપવું જોઈએ અને તે પ્રથમ માસ્તરોએ આચારમાં મૂકી બતાવવું જોઇએ, ૨૧, ઉપયોગી સૂના વિના અન્ય ગાખણપટ્ટીથી વિદ્યાર્થીએના મગજને ભરી ન દેવું એએ. ૨૨, જૈન શિક્ષકાની, શિક્ષણ કેવી રીતે આપવું તે માટે પ્રત્યેકના વિચારોની આપણે માટે વાર્ષિક સભા ભરવી જોઇએ અને સાક્ષર મુનિરાજોનાં પણ વ્યાખ્યાને વખતે થાય એવી વ્યવસ્થા પ્રત્યેક વર્ષે શિક્ષÁ ક્રમની સંસ્કૃતિ કરવી નૈઇએ. ઈત્યાદિ વિચારીને વાંચી વિચારા શિક્ષણ ક્રમના જણાવેલા વિચાર સત્ય છે તે પ્રમાણે વર્તન થવું જેઋએ અને તેમાં અન્યાના સુવિચારોનો ઉમેરો થવા જોઈએ. अमारी नोंध. સંસ્કૃત ભાષાના પ્રચાર અને ધર્મગુરૂઓની જાતિ ભાવિક હિંદુઓ પોતાના ધર્મગુરૂ તરફ્ અત્યંત ભક્તિભાવ ધરાવતા આવ્યા છે; પણુ ગુરૂ શિષ્યના સુખધ્ કેવા નેઈએ તે વિષે તથા ધર્મના રજીસ્ય વિષે અભ્યાસની ખામીને લઈ અજ્ઞાનતાએ ધર્મને અને ધર્મગુરૂઓને બીનએની નજરે કિંમત વિનાના કરી મૂકયા છે; એમ આપણે ઘણી વખત સાંભળ્યું છે. પણ હાલમાં તેવા ધર્મચુરૂએ પાતાની કરજ શું છે તે વિચારવા લાગ્યા છે, અને થોડા ઘણા પ્રયાસ અમલમાં મુકવા પણુ લાગ્યા છે. અમે અત્રે જૈન ધર્મગુરૂઓ માટે નહિ પશુ વૈષ્ણવ ધર્મગુરૂ બાર્ટ કહીએ છીએ. તે ખીના એ છે કે સુરત મધે ગત અક્ષય તૃતીયાને દિવસે મેટા મંદીરમાં સંસ્કૃત પાઠશાળા ખુલ્લી મુક્તાં ત્યાંના મહારાજશ્રી ખીજરતજીએ પાતાના વૈષ્ણવ ભકતાને બહુજ ખુલ્લા શબ્દોમાં જાવ્યું છે કે “ ઘણી વખત એવુ કહેવામાં આવે છે કે ધર્મ ધર્મના સિદ્ધાંતા અમાને સમજાવતા નથી અને માત્ર મેાજશાખમાંજ પ્રવર્તવા હોય છે તે તે માટે મારે કહેવું જોઇએ કે ધર્મગુરૂઓને બગાડનારા વૈષ્ણવાજ છે; મહારાજેવું કામ પ્રભુસેવાનું અને પેાતાના સેવકામાં ઈશ્વરીસ્નેહ કરાવવાનું છે માટે મારી નમ્ર અરજ છે કે ઉપલા કામ સિવાય ન કામ માટે મને ભગાડવા મારી પામે કોઇએ પશુ આવવુ નહિ.” ચેડા શબ્દોમાં તેમને ઘણું જમ્મુાખ્યુ છે અને તે માત્ર લેકને ખુન્ની કરવા નહિ પણ અત્તરનું ખેલાયું છે. તે તેજ ભાષણમાં જણાવે છે કે સંસ્કૃત ભાષા જ્યાં સુધી જાણવામાં નહિ આવે ત્યાં સુધી r

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38