Book Title: Buddhiprabha 1911 12 SrNo 09 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 9
________________ ૨૪ આરઝલનના જેવું, ચપલ છે, સ્વામીપણું, સ્વમાવળી જેવું છે, લીઓ, વીજળી ના જેવી, ચળ છે, ચહેરાને પ્રતિકુળ-વિરૂપ થતાં કાંઈ પણ વાર લાગતી નથી; એક તરફથી, પ્રાણથી પણ પ્રિયપુત્ર વિગેરે નાશ પામતાં-પીડિત થતાં હોય છે, તોપણ કાંઈ વિચાર થતો નથી અને બીજી તરફ હમેશાં, સર્વ પદાર્થો જાણે કઈ દીવસ નાશ થવાનાજ નથી એવી રીતે વર્તે છે અને તેથી સર્વ વસ્તુઓમાં ધારણ કરાયેલી નિયતાની બુદ્ધિરૂપ ગ્રહથી ત્રાસ પામેલ મૂઢપુરૂષ, જૂનાં ઘાસની છાપરી-ઝુંપડી કદી નાશ પામે છે તેટલા માત્રથી પણ, રેવા મંડી પડે છે. આ ઉપરથી તૃષ્ણને નાશ કરનારી અને નિર્મમત્વને પણ આપનારી અનિતત્વની ભાવનાને, ઉપર કહી ગયા તેવી રીતે, શુદ્ધ બુદ્ધિવાળાએ હમેશાં ઉપગપૂર્વક ભાવવી જોઈએ. અશરણ ભાવના, આસપાસ પિતા-માતા-ભાઈ-પુત્ર-ત્રી આદિ પરીવાર વીંટળાઈ વળે હેય છતાં પણ, ક–ખંજને પ્રાણીઓને પુષ્કળ આધિ-વ્યાધિના સમુદાયથી જકડી લે છે અને પછી તેઓ, રટન કરતાં કરતાં યમના મુખરૂપીઘરમાં, હડસેલી મૂકાય છે; પણ અરે ! દુ:ખત એ થાય છે કે આવી રીતે આખી દુનિયા શરણ વિનાની છે તોપણ, તે કાંઇપણ તેને ઉપાય કર્યા વિના નિરાંતે, કેમ બેસી રહે છે ? જૂદી જૂદી જાતનાં અનેક શાસ્ત્રને જાગુનારા ઘણાએ પડ્યા છે, મંત્ર-તંત્રની ક્રિયાઓમાં પ્રવીણતા દેખાડનારા એ પણ ઘણું હોય છે, જ્યોતિશાસ્ત્રમાં કુશળતા ધરનારાઓ ઘણું હોય છે પણ તેમાંથી કોઈપણ પ્રગતા ધરીને, આખા લોક્યને નાશ કરવાને રોકાઈ ગએલા આ યમરાજને પ્રતિકાર કરવાને, તેયાર થતા નથી. હબકી જવાય એવાં વિવિધ પ્રકારનાં શસ્ત્રને ધારણ કરનારા મહાન દ્વાવડે અને ઉદામ ગતિવાળા સેંકડે મદાંધ હાથીઓ વડે, વીંટળાઈ ગએલા અગમ્ય શત્રુઓ કેાઈને કવચિત ક્યાં નથી હોતા પણ આ યમ કિંકરે તે ઇ-કુબેર–ચકવતોને પણ એકદમ બલાત્કારે યમના ગૃહમાં ખેંચી જાય છે. અહો ! પ્રાણીઓની નિસ્ત્રાણતા-અજાણતા તે જુઓ ! અરે ! આત્માને લેશ માત્ર પણ કલેશિત કર્યા વિના, ઉંચા દંડના જેવા સુરગિરિમેપર્વતને નમાવેલા-ઉંધા કરેલા દડના જેવો અને પૃથ્વીના પડને વિસ્તૃત છત્રાકારે, કરવાને માટે જે શકિતમાન છે તે અસાધારણું બલથી સ્પષ્ટ રીતે તીર્થકરો પણ, સમગ્ર જનસમુદાયને ભક્ષણ કરનાર કૃતાંત-યમને દૂરPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36