________________
નિર્દોષ, નિવકારી “આનંદ” ! તેને આપવાદ ! ! જગતના સ્વાદી છમાં સ્વાદીષ્ટ પદાર્થો કરતાં વધુ મe, રે હૈય છે પણ થોડાજ તે અનુભવી શકે છે.
જગતનાં પ્રત્યેક હદે જયારે અંધકારમય હોય છે, ત્યારે “આનંદી” મનુષ્યનું હૃદય હમેશાં અતીથ, પ્રકાશ આપે છે અને પિતાનું સર્વસ્વ નષ્ટ થઈ જાય તે પણ તે પિતાની પાસેના “આનંદ”નું સત્ય સુખ સર્વને આપી શકે છે.
કોઈ પણ ફેરફાર, કે સારા નરસા પ્રસંગે પ્રત્યેક મનુષ્ય એક વાર્તા હમેશાં લક્ષમાં રાખવી અને તે “ આનંદી થવું ” એજ છે. હમે કોઈ પણ ઠેકાણે હે, કેઈ પણ સ્થીમાં , પણ જગતના સર્વ પ્રકાશમાં હમે તમારા “આનંદનો” પ્રકાશ રેવાનું કદી ભૂલશો ના ! જગતમાં ગમે તેવી રથીતીમાં પણ તમે, ચારે બાજુ “આનંદપ્રકાશ પાડનાર સુર્ય કીરણ થાઓ, સુર્યોદય થતાંજ જમતમાં કે વિલક્ષણ“ આનંદ, આનંદ” પ્રસરી રહે છે ! કેટલાં જીવન પ્રફુલ્લ થાય છે ? પક્ષીઓને કલરવ, અને સુગંધી પુષ્પને પમરાટ, કેવો સગક પ્રેમ, પ્રસરાવે છે, તે તો મેં હમેશ અનુભવ છે જ, પરંતુ એકાદ મનુષ્યના હૃદયમાં જ્યારે “આનંદને ” ઉદય થાય છે ત્યારે તેને, તેના બંધુ ભગીનીને, અને બીજના આ વર્ગને કેટલું બધું સુખ થાય છે તેની કલ્પના વાંચક હમેજ કરો!
પ્રત્યેક અંત:કરણમાં “આનંદ” એ નામનું સુર્ય કારણ હોય છે. આનંદી” મનુષ્યને મીઠા રમત ભર્યો પ્રકાશીત ચહેરો જોવાથી તેની પાસે આવનાર પ્રત્યેક મનુષ્યને સુખ, અને આનંદ ઉપજે છે; સુર્ય પ્રમાણે પ્રકાશીત મહેર એ વિલક્ષણ ખેંચાણુ કારક હોય છે કે તે કદી વિસરી શકાતો જ નથી, આપણા જીવનની ભીન્ન ભીન્ન સ્થીતીમાં, અને નુતન પ્રસંગમાં, અડચણના ખાડામાં અને સંકટની ટેકરીઓ ઉપર, કે આ તેના પર્વત ઉપર “આનંદ” નું કીરણ, આનંદી ચહેરાનું સ્મરણ આપણને કોઈ અપુર્વ સામને ઉત્સાહ આપે છે. કદી ભૂલશે નહીં કે આ જગતમાં આપણું જીવન બીજાને દુખ દેવા સારું નહીં પણ, સર્વને સુખ, છે આનંદ ” આપવા માટે જ છે. બીજાઓનાં જીવન સરમાં હમારા
આનંદ”ને એવા ભેળી દઈ સર્વત્ર “આનંદ” પ્રસરાવો એકાદ દુઃખના કાળા અંધકારમય ઢગલા નીચે આપણ આમાને ઢાંકી દેવા માટે