Book Title: Buddhiprabha 1911 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 20
________________ 'Y દર્દી તિર્થંકર પાસેજ-તેવા પરમ કૃપાળુ પરમાત્માને કાટી રેટીનમન ! કે આપણુને શાંતી મળે ! કદાચ ક્રોધ આવી જાય તાપણું તેને ટુંક મુક્તમાં શમાવી દેવા ને શાંતી પકડવી એ તે ક ંઈક જાણ્યાનું મૂળ ગણાય-કારણુ સંપૂર્ણ જ્ઞાન સીવાય ક્રોધ કાઈને પણ મુકતા નથી તે પણ બને તેટલું કરી ક્રોધને આવવા ન દેવા ને તેથી પણ આવે તે તેના આવેશમાં કંઇ પણુ બેલઘુ કે કામ કરવું નહી તે પછી બહુ પસ્તાવા જેવુ નહી રહે. ભુલશો નહી. વાંચા કે આત્મગુણની હાની કરનાર-સયમના ધાત કરનાર સ્નેહ કે સગાઇનું નીકંદન કરનાર આ ભવ પરભવમાં રખડાવનાર આર્થીક-પરમા થાક અનત નુકશાન કરનાર ને છેવટે મુક્તિ પૂરીની બારીમાં છે પગ પહે ળા કરી વચ્ચે ઉભા રહેનાર ક્રોધ-રાક્ષસ જેવા તેવા સ્હેજમાં જીતાય તેવા નથી તેને જીતવાના હાથીના કાનમાં મગતરા ' ની પેઠે નાબ્રુક શાંતીજ સમર્થ છે કે જે તન મન ધનને અને આત્માને અનંત સુખ આપી શકે છે. ' પાદરા કાત્મક સુદ ૧૫ । કયલ વિસ્તરેણ, શાંતિ-શાંતિ-શાતિ. મણિલાલ માહનલાલ વકીલ } गृहस्थाश्रम शाथी उत्तम शोभी शके (લેખક, શેઠ, જેશી’ગભાઈ પ્રેમાભાઇ સુ, કપડવણજ ) ( અનુસંધાન અંક ૮ માના પાને ૨૫૪ થી ) એ. તેજ પ્રમાણે પાંચમુ દરેક મનુષ્યે સ્વત્વ નીયમનુ પાલન કરવું એટલે કે પેાતાના વિચાર પ્રમાણે વર્તન હોવું ને એ પણ તેનુ મર્યાદામાં સ્થાપન થવુ તેઇએ. જો તે મર્યાદામાં સ્થાપન ન થાય તો દરેક કામ અત્યં વસ્થીત થઈ ય. જ્યારે દરેક કામ વ્યવસ્થાસર ન રહેતુ હાય તા પછી આપણા બધા વેપાર અટકી જાય માટે સત્યના નીયમે એટલે કે મર્યાદામાં આવવાની જરૂર છે. આ ઉપરથી આપણુને સત્યનું પ્રાબલ્ય સમજાણૅ પણ તે મર્યાદામાં હોય છે એટલે ભીન્ન ભીન્ન વ્યકતીને! સબંધ થાય છે તાપણુ અનર્થંકર પરીણામ આપતું નથી. હવે આ સ્થળે સહુજ શાસ્ત્રીય વિચાર કરવા આવશ્યક છે. વન પ્રયાસ ( Struggle for existencc )

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36