Book Title: Buddhiprabha 1911 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 29
________________ ૨૮૩ જે મગજ ખાલી હોય તે તેમાં નકામા ભૂત ભવિષ્યના સારા નરસા વિચારે (તર્ક વિતર્ક) થયાં કરે છે, અને નવી સૃષ્ટિની અને સુખ દુઃખની શ્રેણીની સ્થાપના થતી જાય છે. આળસ એ અનીતિનું મૂળ છે, સપ્રવૃત્તિ વા ઉદ્યોગ મનુષ્યના મનને તેને સાધ્ય વિષયમાં જોડી તેમાં તેની વૃત્તિને દઢ કરે છે.. "Oh mortal man, who livest here by toil, o not complain of this thy bard estate; That like an einmet thou nust ever inoil, Is a sal sentence of an ancient cate; And certes therc is it reason great, Fyr, though sometimes it makes thee weep & wail, And curse thy stars & carly drudge & late; Withouten that would come an hoavier bale, Loose lise unruly passions & disease pale. (Thomson.) પરિશ્રમવડે એકિ જીવન ગાળનાર, હેનશ્વર મનુષ્ય પ્રાણી! તું તારી. દુઃખી સ્થિતિ વિશે એમ બબડતો ને, કે કીડીની માફક તારે નિરંતર સપ્ત વૈતરું કરવાનું છે પરંતુ તે માટે ખરેખર કોઈ મહત્વનું કારણ છે; કારણ કે જોકે કઈ કઈ વખતે તારે રૂદન કરવું પડે, તારા અપગ્રહેને શ્રાપ દેવા પડે, અને સવારથી રાત્રી સુધી સખ વૈતરું કરવું પડે તે પણ તે સિવાય અસંયમી જીવન, નિરંકુશ પાશવત્તિઓ અને વ્યાધિને સંચય થાય છે. નિરોગી મનુ આળસુ અને સુરત રહેવાથી દુરાચાર અને વિધ્ય વાસના તરફ જલદી ફસાય છે, તેનું કર્તવ્ય-બળ નષ્ટ થાય છે, સહનશિલતા આદિ શક્તિઓ નાશ પામે છે, અને કમશ: તે પણ અધ:પતન પામે છે. અભ્યાસકે વ્યાપાર ઉદાસથી કંટાળી નાપાસ થયેલા અને ઇન્દ્રિયવિષયો તેજક વાર્તાલાપમાં કે ઉત્તેજક નવલકથાના વાચનમાં મચા રહેલા, યુવકના જીવનને જે કત્તવ્યને પાસ બેઠેલો હોય, તેમનામાં કર્તવ્યની લાગણી ઉ૫ જ થઈ હોય, તે કેટલા દુર્ગુણ અને દુરાચાર નાશ પામવાનો સંભવ છે. ઉકત દુર્ગાદિના નાશના નિમિત્ત જ ઉગી અને કર્તવ્યશિલ જીવન ખાસ ઉપયોગી છે. કર્તવ્યના ભાવિનાના ઘણું યુવકનાં જીવન વ્યર્થ ગયે.

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36