Book Title: Buddhiprabha 1911 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 32
________________ ૨૮૬ दयानुं दान के देवकुमार. (ગતાંકથી ચાલુ) દેવકુમાર. ! શું આ સ્વરૂપાને પ્રપંચ શું આ વાત ! મારાથી પણ ગુ. ” આમ પ્રિયકુમારે કહી દેવકુમારને વધારે શંકિત કર્યો. તું અત્યારે ચાલ્યા જા પ્રિયકુમાર ! આથી બીજું કંઈ વધારે કહેવા હું માગતા નથી. ” દેવકુમારે વગર વિચાર્યું મિત્રી ઉપર પાણી ફેરવ્યું ને સ્વરૂપાની તથા નલિકાની ધારણુ બર આવી. પ્રિયકુમાર સમો પણ સમય વિચારી બહાર નીકળી ગયો. જેથી દેવકુમારને તેના વર્તન વિષે વધારે શક પડી જેને મખo તરફથી અનુમોદન મળ્યું. હા બાથી જુઓને પ્રાણરક્ષણની ખાતર માણસ કેવાં અસાય વચન કહાડે છે? ” ગજરજીએ સમય સાધી ટપો માર્યો.. ગુજરછ ? જે અત્યારે હું સ્વતંત્ર હેત તે તને કયારેય રવધામ પહોંચાડી દેત.” મયલ બેલ્યો એમ છે તો લે બાથી સ્વધામ પહોંચાડે તેના પહેલાં હુંજ તને સ્વધામ પહોંચાડે એમ કી ગજરજી કમ્મરમાંથી તરવાર, ઢાડી મયલસિંહ તરફ ધસ્યો. “ કેમ હજી સત્ય બેલિવું છે ! ” ગજરછએ. પુન: પૂછ્યું, “શુ...સત્ય ” બીકના માર્યા બિચારા મયલની જીભ બંધ થઇગઈ. કેમ પાપી ? આખર સત્યનોજ જ્ય. બાકી કુમારથીને કહાડનાર પણ આજ દષ્ટ, સમજયાને આ ચાંડાલને વધારે વખત જીવવા દેવો એ સુલભ નથી. બજરજી -એ લાગ સાંધી મીઠું મરચું ભભરાવ્યું. મસી માફકરે. એ ? વિતદાતા માફ કરી ખરેખર પાપી હ નથી પણ આ ચંડાલ છે.” રડતાં રડનાં મયલ છે . વાચક ! જો અશુભ વાછતાના સેવકની આ દશe ને તેના ઉદ્ગાર, બાલી ! હજી પણ આ દુષ્ટ પિતાના સ્વભાવને ત્યાગ કર નથી, મયલ ! હવે તું આ દુનીયામાં દાણાજ થોડા વખતને મહેમાન છે” ગજરજીએ કહ્યું. જયમાલાનું હદય મયલની સ્થિતિ જોઈ અ થયું. તેણે ગજરજીને કહ્યું. “ ગજરછ ? હવે આ પાપીને તેના પાપને પૂરે પૂરે બદલો મળ્યો છે કિંઈ પણ સાહસ કરવાની જરૂર નથી. ” બાકીની આજ્ઞા.” ગજરજી નમ્રતાપૂર્વક બોલ્યો. આથી મયલસિં. હનું હદય શાંત થયું.

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36