Book Title: Buddhiprabha 1911 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 24
________________ ૨૭૮ નેએ પશુ તેને મર્યાદીત પણે ભાગવવાં એમ ન કહેવાવું જોઇએ કે તેના પૈસાને થાય છે અને વળી આ બાહ્ય સુખા કરતાં પણ હુમ્બર દરજ્જે ઉત્તમ સુખા છે કે જે સદ્ વર્તનથીજ મળી શકે છે. માટે સદ્નની ખાસ અગત્યના છે પશુ દુનીયાનાં સુખો ભોગવવાને માટે પૈસાની જરૂર છે. તે સર્વે આ ઉપરથી સ્પષ્ટ થશે. આપણે પૈસાની પ્રામીકી રીતે કરવી તેને વિષે હવે જરા વિચાર કરશું. કાર્ય કરવા પાછળ ને આપણે મડયા રહીએ છીએ તે કામાં ફેંદી નીષ્ફળતા મળતી નથી. ફ્કત સતત પ્રયત્નની જરૂર હાય છે. એકવાર પાછા પડયા તા બીજી વાર અને બીજી વાર પાછા પડયા તે ત્રીજી વાર એમ બે પ્રયત્ન કરતા બંધ પડતા નથી તે। તે કામાં જલદી પાર પડાય છે. જે મનુષ્યા આવા દૃઢ આશ્ર. વાળા હૈય છે, તેઓ ને સર્વદા થીય૪ હોય છે વળી આ સિદ્ધાંત પણ દરેક મનુષ્ય લક્ષમાં રાખવા જેવું છે. જોઇએ અને લંકામાં વ્યય ધૈર્ વ્યાજ્મી રીતે વેપાર ઉદ્યોગના કામમાં પણ આ સિદ્ધાંત ઘણા ઉપયોગી છે કારણ કે કામ કરતી વખતે કામની પાછળ મડયા રહેવું અને પછી એશારામ ભગવવા હાય તો તે પણ ભાગી શકાય છે. જો મનુષ્ય એકલા એશાશમ ભોગવવા માંડે છે તે તેની લક્ષ્મી ખુટ્યા વિના રહેતી નથી કારણ કે લક્ષ્મીને સ્વભાવ ચંચળ છે અને એકથી ખીજાના અને ખીજાથી ત્રીના હાથમાં તે હંમેશ કર્યાં કરે છે, એ ન્યાયે જે મનુષ્ય પાતાના વખત એશારામમાં ભાગવે છે તેની લક્ષ્મી તેમાં ને તેમાંજ ચાલી જાય છે અને ઉદ્યમ કરતા નથી એટલે તેના હાથમાં અન્ય સ્થળેથી લક્ષ્મી પાછી આવવાના સ ભવ નથી, આમ છે તો પછી લતાના પણ નારી છે એ સ્પષ્ટ છે. ઉપર કહી ગયો છું તેમ ધનનેજ ધન પ્રાપ્તીમાં યેજવાથી અનતઘણું ધન થાય છે. ધનના સદ્ ઉપયોગ કરવાથી તે ન ઉગી નીકળે છે. એટલે અન્ય જન્મમાં કામ આવે છે પણ જે મનુષ્યો ધનનો વ્યય ધ્યેય ફરે છે તેની કી દુ:ખી સ્થીતિ થાય છે તે સ વાંચક વૃંદ જાણતું જ હશે. પ્રાપ્ત સર્વ પ્રકારનાં સુખો મેળવવાને આપણે હકદાર છીએ. કુદરતના નીમ મમાં કાષ્ટ રાય કે રક નથી પણુ અને સરખાજ છે. કુદરતના નીયમને અનુસરીને વર્તવાથી ઉત્તમ ફલ પ્રાપ્ત થાય છે પણ જ્યારે તેને અનુસરીને વર્તન કરે ત્યારેજ દુ:ખી સ્થાંત આવે છે. પોતાને ના લાયક અને હલફ્રા માનવામાંજ કાઇ માટે! ગુણ સમાયેલા છે એવાજ મત ઘણુાને એસી

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36