Book Title: Buddhiprabha 1911 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 25
________________ ગયે છે. રહેવાને સારા ઘર, પહેરવાને ઉત્તમ વસ્ત્ર, ખાવાને ઉત્તમ પિક શુદ્ધ અન અને એવી નાના વીધ વીધ દુનીયાનાં અન્ય સુખ ભોગવવાને આપણે સંસારીઓ હકદાર છીએ. આપણે તુરણ મનુષ્ય છીએ. આપણું નસીબમાં આ બધું કયાંથી હોય એવું માનવું એ ભુલ ભરેલ છે. આપણા કૃત્યથી કર્મનાં ફલ ભાગવનાર આપણેજ છીએ તેથી જ જે આપણું કર્તવ્ય ઉત્તમ પ્રકારનાં હોય છે તે જ આપણે આ વીધ વિધ પ્રકારનાં સં. સારીક સુખ ભોગવી શકીએ છીએ. કેટલાક વળી વિરાગ અને સાદા ને ખોટા દળ ધારણ કરનાર હેય છે. ગુણ પણે ઉત્તમ વસ્તુઓની, ધનની તથા પદવીની તેઓ અત્યંત લાલસા રાખનાર હોય છે. બહારથી આ બધાની તેઓ નીંદા કરે છે. વળી બહીરથી ઘણુંજ સાદા રહે છે અને આ બધું કરવું તેને સદગુણ ગણે છે. પણ પિતેને હલકે તથા ના લાયક ગણવો એ કાદ સદગુણ નથી. તેથી ઉના નથી થતી પણ અવનની થાય છે. પિતાની યોગ્યતા પ્રમાણે વર્તવાની દરેક મનુષ્યને આવશ્યકતા છે તેથી ઉલટું જે કરે છે તેઓ ના લાયક મટી લાયક થઈ શકતા નથી. મનુબે પિતાને શા માટે ના લાયક ગણવો જોઈએ ? મહાલયો માંહિ વાસ કરનાર રાજાઓનાં શરીર સુવર્ણનાં નથી અને વળી તેમના શરીરમાંથી કાંઈ અત્તરના ફુવારા છુટતા નથી. આપણું શરીર કાંઈ ચીમડાતાં નથી ને વળી કંઈ દુર્ગધ મય પણ નથી. અને અન્ય બન્નેનાં શરીર સરખાંજ છે માટે રાજાજ વિભવ ભોગવવાને લાયક છે અને આપણે નથી એ માનવું એ ભુલ ભરેલ છે, આપણે પણ જે પ્રયત્ન કરી લક્ષ્મી પ્રાપ્ત કરીએ તો તેજ વૈભવ અને વળી તેથી અધીક વૈભવ પણ ભોગવી શકીએ તેમ છીએ માટે આપણે આપણને ના લાયક વા છે માનવાની કંઈ જ જરૂર નથી. આ ઉપર નીચેના દષ્ટાંતથી તમને આથી પણ વધુ સ્પષ્ટ રીતે ખ્યાલ આપી શકાય તેમ છે. એક દીવસે એક કુખ્ય સીપાઈ એક અગત્યને સંદેશો દરથી લઇ આ જે તેણે નેપલીયનને તે સંદેશો આપ્યો. તે જેવો ઘાડા ઉપરથી ઉતર્યો કે તરત જ તેને ધેડે અત્યંત થાકેલ હોવાથી ચકરી ખાઈ પડ્યો ને મરી ગ નેપલીયને જવાબ લખી ચીકી તેને આપી અને કહ્યું કે હે મિત્ર! આ ઘેડા ઉપર બેસ અને તાકીદે જઈ સંદેશ પહોંચાડ. પેલા સીપાઈએ જ... વાબ આ “નામદાર ! હું આવા ભવ્ય ઘોડા ઉપર બેસવાને લાયક નથી.” પછી તે નેપોલીયને કહ્યું કે જા ભાઈ જ લઈ જા એવી

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36