Book Title: Buddhiprabha 1911 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 15
________________ વાની ઇચ્છા હોય તે ફકત આનંદ થાઓ અને હમેશાં આનંદ કાયમ રાખો એટલે દાગીના ને મુલ્યવાન વચ્ચે સીવાય તમે સુંદર દેખાશે, યાદ રાખશો કે અઢળક કમી કે વિપુલ સત્તા, મોટી મોટી ડીશ્રીએ કે જાડું ભુંડ જેવું શરીર-આથી કદી પણ માણસ ઈચ્છીત સુખ મેળવી શકો નથી. ફકત જે દરેક સાથે “ આનંદી થાઓ ” નું આદર્શ વાક્ય ગુયેલું હશે તે જ સુખી સુંદર કે જે ધારે તે થવાશે, આનંદી થવું એજ સાદર્યને મુખ્ય દાગીને છે. આનંદ એ પ્રેમને દાસ છે. મિત્રતાનું રજજુ છે. સગાઈનું સીલ છે અને પરમાત્માના ચરણકમળને ભ્રમર છે. આનંદ રસીવાય કદી પણ દેવી રસપૂર્ણ પ્રેમ અનુભવી શકાતેજ નથી. પતી-પત્ની વચ્ચે પીતા–પૂત્ર વચ્ચે મા-દીકરી વચ્ચે, બે મિત્રો વચ્ચે કે સગા-સંબંધી વચ્ચે, આનંદ સીવાય કદી સત્ય પ્રેમ સંભવતા જ નથી. એક આનંદી મનુષ્યની પેઠે તમો સાંભળશે કે “આ માણસ બહુ સારે આનંદી હસમુખ છે.”—જ્યારે ગીતાયેલા રવભાવને- ચીઢીયા મનુષ્ય જ તમે સંભળશો કે “ જોયું કે એનું ચઢેલું તેબરા જેવું મોટું ?” અને ગમે તેવા ધનવાન પણ ઉદાસીન ચહેરા વાળા માટે જગતની “ગરીબ બીચારા” ની ઉપાધી તૈયારજ હોય છે તે કદી ભૂલશે ના. કત આનંદી ચાઓ–-એટલે તમે તમારી જીદંગીનું અરધું દુખ ઓછું થયેલું જોશો. હમેશાં કઠણ લાગતાં કામો સહેલાં થઈ પડશે. આનંદી મુખ ગમે તેવા કઠણ પ્રસંગે-ગમે તેવું કઠણ કેક ઉકલવા-ગમે તેવી આફત દુર કરવા–કે નીરાશા રૂપી અંધકાર ખસેડી મુકવા સદા તપુર-ઉત્સાહી હોય છે. ઉદાસીનતાથી–અસંતથિી મનુષ્ય કદી પણ કર્તવ્યશલ–અને આત્મા સામર્થ્યવાન થઈ શકતો નથી પણ સંકટને લાત મારવામાં, આફતને હસતાં હસતાં આધી કેકી દેવામાં–નીરાશાને નહી જેવી કરી દેવામાં–આમ સામ ને પુરુષાર્થ લખી શકાય. વૈદ્યકીય નિયમાનુસાર પણ આનંદ-એ તંદુરસ્તીપર ઘણીજ સરસ છાપ પાડે છે. હવે આપણે આનંદ મંદીરના બીજા, પગથીએ ચઢીએ-આત્માનંદનું ભાન થાય છે ત્યારે તે સેનું ને સુગંધ જેવું થાય છે. ( ચાલુ ) . ..

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36