Book Title: Bramhacharyana Nava Mulyo
Author(s): Nemichandra Muni, Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 12
________________ છે, તેમ સમૈયાને પ્રતાપે સાધુ સાધ્વી શિબિર–નિમિત્ત દ્વારા એવા ક્રાંતિપ્રિય અને પરસ્પરપૂરક સાધુ સાધ્વીઓ મળી રહેશે કે જેઓ ભારતભરમાં ભાલનલકાંઠા–પ્રયોગથી શરૂ થયેલા આ મહાન કાર્યને આગળ ચલાવશે. પ્રિય નેમિમુનિએ અનુબંધ વિચારધારા” અને “સાધુ સાધ્વીઓને એમ બે પુસ્તક સાધુ સાધ્વી શિબિર–નિમિત્ત જેમ લખ્યાં, તેમ આ પુસ્તિકા પણ તેમાં સુંદર ઉમેરે કરશે. અને આશા છે કે વાચકો આ પુસ્તિકાની પાછળ જે સૂક્ષ્મ પરિશ્રમ મુનિશ્રીએ લિધે છે, તેને પૂરેપૂરો લાભ ઉઠાવશે. બેરીવલી તા. ૬-૫-૬૧ સંતબાલ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96