Book Title: Bramhacharyana Nava Mulyo
Author(s): Nemichandra Muni, Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 26
________________ કાશ્યપના મા બાપ મરણ પામ્યાં, ત્યારે તેણે ભદ્રાને કહ્યું: “તે પિતાના ઘેરથી આણેલું દ્રવ્ય તથા આ ઘરમાં જે છે તે બધું દ્રવ્ય આજથી તારું છે.” ભદ્રા કહે :–“આપ કયાં જાઓ છો?” કાશ્યપ :–“હવે હું પ્રવજ્યા લેવાને છું. ભદ્રા -આપને વિચાર મને પણ પસંદ છે. હું પણ આપની પાછી આવું છું. મહાકાશ્યપ બૌદ્ધ પરિવ્રાજક થયો. તેમ ભદ્રા પણ પરિત્રાજિકા થઈ. બંને બૌદ્ધ સંધ દીપાવે છે. આ ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં વિધેયાત્મક બ્રહ્મચર્ય દ્વારા પરસ્પર વિકાસને નમૂને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96