Book Title: Bramhacharyana Nava Mulyo
Author(s): Nemichandra Muni, Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 77
________________ ૭૩ જીવન તેજસ્વી, સ્વાશ્રયી અને વધારે પવિત્ર બને અને આવી રીતે બ્રહ્મચારિણી બહેનને તૈયાર કરવાની પરંપરાએ લેકમાં બ્રહ્મચર્ય નિષ્ઠા વધશે અને સમાજમાં બ્રહ્મચર્યની દષ્ટિવાળા સ્ત્રી-પુ પણ વધશે; એ સાવ સ્પષ્ટ છે. એટલે ક્રાંતિદર્શ સાધુસંન્યાસીઓએ આવું જોખમ ખેડીને જૂનાં ખોટાં મૂલ્યોને નિવારી નવાં સાચાં મૂલ્યોને પ્રતિષ્ઠિત કરવા આગળ આવીને પ્રગતિ કર્યો જ છૂટકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96