________________
છે, તેમ સમૈયાને પ્રતાપે સાધુ સાધ્વી શિબિર–નિમિત્ત દ્વારા એવા ક્રાંતિપ્રિય અને પરસ્પરપૂરક સાધુ સાધ્વીઓ મળી રહેશે કે જેઓ ભારતભરમાં ભાલનલકાંઠા–પ્રયોગથી શરૂ થયેલા આ મહાન કાર્યને આગળ ચલાવશે.
પ્રિય નેમિમુનિએ અનુબંધ વિચારધારા” અને “સાધુ સાધ્વીઓને એમ બે પુસ્તક સાધુ સાધ્વી શિબિર–નિમિત્ત જેમ લખ્યાં, તેમ આ પુસ્તિકા પણ તેમાં સુંદર ઉમેરે કરશે. અને આશા છે કે વાચકો આ પુસ્તિકાની પાછળ જે સૂક્ષ્મ પરિશ્રમ મુનિશ્રીએ લિધે છે, તેને પૂરેપૂરો લાભ ઉઠાવશે.
બેરીવલી તા. ૬-૫-૬૧
સંતબાલ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com