Book Title: Bodhamrut Part 2
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 392
________________ વચનામૃત-વિવેચન ૩૭૭ અજ્ઞાનીને આશ્રયે કરતો હોય તે તેની સાથે તે સરખાવવાં નહીં. જ્ઞાનીની આજ્ઞાથી ધર્મ છે. અહંકારથી કરે તે તરત ખબર પડી જાય. એને લેકેને પરિચય છે. અભિમાન કર તે બંધન થાય. ધર્મ કરવાની ભાવના થાય ત્યારે દેષ સહિત ધમ કરે તે નિષ્ફળ થાય. તે દેશે બતાવે છે– દંભ–સદ્દગુણ દેખાડે પણ સદગુણ હેય નહીં. જે દેખાવ કરે તે થતું નથી. સરલપણું જોઈએ. સરલ છવ ધર્મ પામવાયેગ્ય છે. દંભી છવ ધર્મ ન પામે. બધા જ્ઞાનીઓ સદુવ્રત, સદાચાર સેવવાનું કહે છે. એ તે ધર્મને પામે છે. કૃપાળુદેવ ગૃહસ્થાવસ્થામાં હતા ત્યારે કેઈને વ્રત આપતા નહોતા. (ઉદયવશાત) જ્ઞાની ન કહે તેથી સદાચાર ન સેવવા એમ કરવાનું નથી. સેવવા. એમાં જ્ઞાનીની આજ્ઞા છે. ધર્મ કરવામાં દંભ ન કરે. આગ્રહ ન કરે. પિતાને માટે કરવાનું છે. અહંકાર–એ પણ જીવને પાછો પાડે છે. “હું તે દેષ અનંતનું ભાન છું,” અધમાધમ છું, એ ભાવ છોડ નહીં. લેકને સારું દેખાડવા વ્રત કરવાં નથી. એથી લાભ ન થાય. જ્ઞાનીએ જે કંઈ ક્રિયા આદિ કહ્યાં છે તે પિતાને માટે છે. કષાયથી આ લેક બળે છે. માનથી વ્રતાદિ કરે તે પુણ્ય પણ ન બંધાય. બધી બાહ્યદષ્ટિ છે ત્યાં સુધી ઉપર ઉપરનું થાય છે. તેથી અંતર ફરે નહીં. આપણે જે વ્રતાદિ કરતા હોઈએ તે બીજાની સાથે સરખાવવાં નહીં. જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે કરવાનું છે. મોહની મદદથી જીવ ઘણું કરે છે. માનને માટે લાખો રૂપિયા લેકે ખચી નાખે છે. આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ છે. એ લક્ષ લેવો જોઈએ. મારા હિતને અર્થે આ વ્રતાદિ કરવાં છે. કેઈને દેખાડવા માટે ગ્રતાદિ ન કરવાં. ઉપવાસ કરીને ભક્તિવાંચનમાં રહે તે ઘણે લાભ થાય. પણ અદાઈ કરીને પ્રમાદ કરે તે કંઈ નહીં. સારાની અસર વહેલી થાય છે. નિષ્કામ ભક્તિ થેડી હોય તે પણ બીજાને પણ ઘણું અસર કરે છે. જીવને ઘણું દેષથી બચાવે એવી શિખામણ ઉપદેશ છાયામાં છે. લોકોને દેખાડવા ગ્રતાદિ કરવાથી કંઈ લાભ નથી. અને એ ટકી પણ ન શકે. અહંકાર બધાને બાળી નાખે છે. અભિમાનથી કરેલું બંધનરૂપ થાય છે. વાતાદિ અભિમાનરહિતપણે કરવાં. આપણે સહનશીલતા રાખીએ તે બીજા ઉપર પણ સહજે અસર થાય છે. શાસ્ત્ર વાંચતી વખતે જેટલી કષાયની મંદતા હય, જેટલી આત્મહિતની ભાવના હોય તેટલે લાભ થાય, શાસ્ત્ર જેણે લખ્યું હોય તેનું માહાભ્ય હોય તે જીવને ઘણે લાભ થાય. વ્યવહાર સમકિતમાં અરિહંતદેવ, નિગ્રંથગુરુ અને કેવલીને કહેલો ધર્મ એની શ્રદ્ધા થાય એ આત્મજ્ઞાન થવામાં મદદ કરે છે, તેથી એને કારણે ગણીને શાસ્ત્રોમાં સમ્યકૃત્વ કહ્યું છે. ગુરુમાં જેટલું સાચ હોય તેટલું અરિહંતનું સ્વરૂપ સમજાય અને આત્મહિત ભણી વળે. અસદ્દગુરુ હેય તે બાહ્ય વર્ણન* કરે પણ મૂળ વતુ હાથ ન આવે. સદ્દગુરુના ગે સદુદેવ, સદ્ગુરુ અને સદુધમ મનાય. “સપુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ અને જ્ઞાની. એએ પરમ ધર્મ કહ્યો છે.” (૨૫૪) એ સ્પષ્ટ કરીને કૃપાળુદેવે સમજાવ્યું છે. સાચાના * પાઠાન્તરઃ વર્તન. ૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416