Book Title: Bodhamrut Part 2
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 407
________________ કુર આધામૃત બ્રાહ્મણ હા, પણ સમ્યગ્દશ`ન છે કે નહીં ? એ જોવાનું છે. આ જગત જોઈતું હોય તેા પુણ્ય ભણી નજર કરવી, મેાક્ષ જોઈતા હોય તેા પુણ્યપાપ અન્ને દૂર કરવાં પડશે. પુણ્યનું સુખ ઉપરથી દેખાય છે, તેથી લેાકા તેને સુખી કહે છે, પણુ અંતરમાં તેા દુઃખ જ છે. મમતાથી આખા ભવ હારી જવાય છે. પુષ્યેય જ્યારે દુઃખરૂપ લાગશે ત્યારે સમજણ આવી કહેવાશે. (( જો હાય પૂર્વ ભગેલ નવ પણુ, જીવતે જાણ્યા નહીં; તે સ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે. માગમ અહીં. જ્ઞાની તેા શબ્દો કહે, પણ જીવ ન કરે તેા જ્ઞાની શું કરે? સાધુ થાય, તપ કરે, બધું પુણ્યને અર્થે મિથ્યાર્દષ્ટિ કરે છે. અવિને છૂટવાની માન્યતા પણુ ન થાય. એક શબ્દ પરિણમે તા બહુ છે. એક મત્ર પરિણમે તે બહુ છે. "" મેરુ આદિની વાર્તામાં જીવ ખળી જાય છે. શા અર્થે વણ્ન છે ? તેની ખબર નથી લેાકસંસ્થાન-ધર્મધ્યાન કહ્યું છે. એવી રીતે મેરુ આદિને વિચારે તે ધમ ધ્યાન થાય. એ સાંભળી મમતા ન કરવી. ધમની વાતમાં વૃત્તિ જાય તા કલ્યાણ થાય. જગતનું સ્વરૂપ જાણીને વૈરાગ્ય થાય અને મમતા મૂકે તે મુક્તિ થાય. કૃપાળુદેવ કહેતા કે અમારા ઉપદેશ તા જેને સાંભળીને કરવું હાય તેને માટે છે. હે ક્હે કરવા માટે નથી. જે લક્ષણથી આત્મા એળખાય છે, જ્ઞાનાદિ છે, તે આત્માના ધમ છે. તેના તેા જીવ વિચાર કરતા નથી. આત્માની કાળજી રાખવાની છે. બધુ જીવ એકઠું કરે છે તે સાથે આવવાનું નથી. માટે આત્માની સાથે આવે એવું કઈ કરી ચેતી જવાનું છે. જીવ અને કમના અનાદિકાળના સ`ગ છે તે કુસંગ છે. કુસ`ગ છેડવાના છે. એ સત્સંગ વિના ન છૂટે, જ્ઞાનીપુરુષા ગાળા ભાંડીને કહે છે. જ્ઞાની કહે છે કે મૂર્ખા છે, પણ જીવ પાતે માને છે કે હું ડાહ્યો છું. મૂ` પેાતાને માને તા જ્ઞાનીનું કહેલું કરે. જીવ ગાદલું એઢીને સૂતે હાય તા લાકડી મારે તેા અવાજ થાય, એટલે એને લાગે નહીં, તેથી ઊલટા રાજી થાય. જે ધેાતિયું એઢીને સૂતા હાય તેને ચાટ લાગે છે, તેથી ફડાક ઊભા થઈ જાય. તેમ પેાતાના દેષ જીવને દેખાતા નથી. જ્ઞાની સ્પષ્ટ કરીને દેખ ડે છે, તેાય જીવ માનતા નથી. માને તેા કામ થઈ જાય. મનુષ્યભવની મૂડીવા પરતાં જીવને આવડતી નથી. વ્યાપાર કરતાં આવડતા નથી. એને ખબર ન પડે પણ સત્સંગમાં એનું કામ થાય છે. Jain Education International જીવે જડ અને ચેતન બધું એક કરી નાખ્યુ છે. જગતના કામમાં જેમ કાળજી રાખે છે, તેમ ધર્મના કામમાં પણ કાળજી રાખવાની છે. સવ ભાવ અપણુ કરી, મનવચનકાયા અધુ' અર્પણ કરી, પછી જ્ઞાનીની આજ્ઞાએ જ વતે તા સ'સાર રહે નહીં. મા દેહાદ્ધિ આજથી વર્તો, પ્રભુ આધીન,” વિનય સમજે તે ભાગ્યશાળી કહેવાય. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 405 406 407 408 409 410 411 412 413 414 415 416