Book Title: Bodhamrut Part 2
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 408
________________ વચનામૃત–વિવેચન “ એવા મા વિનય તણે, ભાખ્યા શ્રી વીતરાગ; મૂળ હેતુ એ માના, સમજે કાઈ સુભાગ્ય. 33 ઉત્તરાધ્યયનસૂત્રમાં પહેલું અધ્યયન ‘વિનય' નામનું છે. વિનય કરવાથી લબ્ધિ પ્રગટે છે. ધર્મના મતભેદ પાડનારાઓની માઢી ગતિ થાય. જીવ ભૂલકા છે, તેથી વારંવાર શાસ્ત્રમાં કહેવું પડ્યુ છે. પ્રત્યક્ષ બીજાને મરતાં જીવ દેખે છે, છતાં મરણને ભૂલી જાય છે. Jain Education International [વ. ૯૫૮ વ્યાખ્યાનસાર] ૧૯૮ શ્રી રા॰ આ॰ અગાસ, જેઠ વદ ૨, ૨૦૦૮ અજ્ઞાનભાવ એ આખા સંસારનું મૂળ છે. એ જો છેદાય તેા પછી મેાક્ષ થાય. પેાતાનું ભાન નથી. દેહ મારા, ઘર મારું એમ પાતનું નહીં તેને પેાતાનું મનાવે તે અવિદ્યા અથવા મિથ્યાત્વ છે, પરના દ્રવ્ય ગુણ પર્યાયને પેાતાના માને છે. જડ અને ચેતન, એના ભાવમાં બન્ને એકરૂપ થઈ ગયાં છે. એના ભેદ પડે તાગ્રંથિલેના—સમ્યાન થાય. ગ્રંથિ છે પણુ અને ખૂંચતી નથી. અજ્ઞાનભાવ પલટાય તે ગ્રંથિભેદ થાય. અજ્ઞાન, ભ્રાંતિ એ જ મહાત્માહ છે. ગ્રંથિભેદ થવા વખતે કેટલાક પડી જાય છે. એથી આગળ વર્ષ તા માક્ષ થાય. ત્યાંના ત્યાં રહે અને ધક્કો મારનાર ન મળે તેા આગળ ન વધે, તેથી પાછા પડી જાય, કારણ કે અનાદિને અભ્યાસ છે, માહ તે વખતે જોર કરે છે. માહે જાય તે વખતે દીવા જેમ આલવાઈ જતાં ભડકા થઈને જાય છે, તેમ માહ એર કરીને જાય છે. ગ્રંથીભેદ થવા સુધી આવીને જીવ પાછા વળી જાય છે. ગ્રંથીભેદ થવા આવે ત્યારે જીવ પાછા વળી જાય. ૩ પ્રેરક અવસર જિનવરુ, સખિ દેખણુ દે; મેાહનીય ક્ષય જાય રે, ૠખિ દેખણુ દે. (આ. સ્ત. ૮ ) તે વખતે કાઈ પ્રેરનાર મળે તેા કામ થઈ જાય. પ્રેરણા કરનાર હાય પણ મળ તે એને જ કરવું પડશે. મહાપુરુષનાં વચને જીવને ધક્કો મારે એવાં હોય છે. એનું અવલ’બન હાય તા સમ્યક્ત્વ થાય છે. પ્રમાદને જેણે શત્રુ જાણ્યા છે, તે નિર્ભયપણે રહેવાનું સ્વપ્ને પણ ઈચ્છતા નથી. પ્રમાદ શત્રુ છે, પણ લાગતા નથી. અનંતકાળમાં નથી થયું તે કામ કરવું અઘરું છે. ઘણા શત્રુએ છે, તે ખેંચી લે છે. થશે થશે, એમ કરે છે. જયાં સુધી મેહના ક્ષય ન થાય ત્યાંસુધી જ્ઞાની જપીને બેસતા નથી. અનંતવાર જીવ ગ્રંથિભેદ નજીક આવી પાછા ફર્યાં છે. બધી મુશ્કેલીએ સહીને મરણી થઈ જાય ત્યારે કામ થાય એવું છે, ગ્રંથિભેદ થયા પછી ચેાથામાં જીવ આવે છે. ગાયના શીંગડા ઉ૫૨ રાઈ ના દાણે! રહે તેટલા સમય સુધી પણ જો સમ્યક્ત્વની ક્સના થઈ તે માટે વહેલે મેક્ષે લઈ જાય. ચેાથે આવે તેની દશા ક઼ી જાય. જ્ઞાનીએ કમ' જોઈ ને ગુણુસ્થાનક કહ્યાં છે, ચાથે એને માક્ષમાગ સ્પષ્ટ સમજાય છે. ૫. For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 406 407 408 409 410 411 412 413 414 415 416