Book Title: Bhini Kshanono Vaibhav Sachitra
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 9
________________ Elsesresesescorsesesesososo છેમારા જીવનને ચૈતન્ય ધબકતું બનાવનાર બે પૂજ્યો : પરમદયાળુ સંઘનાયક પૂજ્યપાદ આચાર્ય શ્રી IN વિજયનન્દનસૂરીશ્વરજી મહારાજ તથા પરમપૂજ્ય ગુરુભગવંત શ્રીવિજયસૂર્યોદયસૂરિજી મહારાજ, પૂજ્ય ગુરુ ON ભગવંતે મને ભાવપ્રાણ” બક્ષ્યા; એમના વિશે એક જ વાકય કહું : "માત-પિતા સમ એહ”. તો પૂજ્યપાદ શ્રી , નન્દનસૂરિભગવંતે એ ભાવપ્રાણને સંવાર્યા, એનો ઉદ્ધાર કર્યો, એને ઘાટ આપ્યો. શબ્દો દ્વારા કૃતજ્ઞતા વ્યકત " કરવાનું બહુ કઠિન બને છે. છતાં એટલું કહી શકાય : "હે ઉપકારી, આ ઉપકાર તુમારો કદીય ન વીસરે." ON એક નામ હજીયે યાદ આવે છે. ઉમેરું. એ નામ છે શ્રી રતિલાલ દીપચંદ દેસાઈનું. ભગવાન શ્રી / મહાવીરદેવની પચીસમી નિર્વાણ શતાબ્દી વેળાએ, પૂજ્યપાદ આચાર્યભગવંત પાસે આદેશાત્મક સૂચના IN અપાવરાવી મને લખવાના અને પછી પદો રચવાના ચાળે એમણે ચડાવ્યો. એમની એ પ્રેરણાત્મક જિદનું 9 પારંપરિક પરિણામ તે આમાં રજૂ થયેલાં પદો. પૂજ્યપાદ પરમગુરુ શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી દાદાના સમયમાં જયપુરના કોઈ ઉત્તમ છે A ચિત્રકારે ચોવીશ પ્રભુનાં અનુપમ ચિત્રો આલેખેલાં. આ ચિત્રો કોઈ રીતે પ્રકાશમાં આવે તેવી પૂજ્યપાદ છે (આચાર્યભગવંતની ઉત્કટ ઝંખના. એકવાર તો તે ચિત્રો છાપવા માટે આપ્યાં પણ હતાં, પણ સંયોગવશ તે કામ તે છે A સમયે ન થયું. આ પછી તેઓશ્રીએ એ ચિત્રો સં. ૨૦૨૫ કે ૨૦૨૬માં મને સોંપ્યાં – એવા ભાવ સાથે કે "તું આને જ બને તો યોગ્ય રીતે પ્રકાશમાં લાવજે.” છે. જૂની પેઢીના પૂજ્યોની એક મોટી ખૂબી એ હતી કે તેઓ ઈચ્છા વ્યકત કરતા, આગ્રહ કદી ન સેવતા. ઇચ્છા છે જે દર્શાવીને અટકી જવાનું, પછી તેનો આગ્રહ કે વળગણ નહિ, આ કેવી આદર્શ સ્થિતિ ! છે. આ વાતને વર્ષો વહ્યાં, અને આજે જુદા જ રૂપમાં એ પૂજ્યશ્રીની એ ભાવના સાકાર કરવાની તક મળી છે, ) છે ત્યારે હૈયે ભારે હર્ષ થાય છે. అందవం

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84