Book Title: Bhini Kshanono Vaibhav Sachitra
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 17
________________ Boerescseseorscseseorcococo યાચના (હમીર કલ્યાણ) જિનેશ્વર ! સંભવ ! ભવ-ભય ટાળ સોહં'-પદનું દાન દઈને, અહંભાવ મમ બાળ તું કરુણાકર, હું તુજ ચાકર, ના કર ઢીલ દયાળ eeeeeeeeee હીર હણ્ય મુજ આતમનું મેં, રચી વિષય-જંજાળ જૂર નઠોર બની મુજ મારે, મોહ-મલ્લ વિકરાળ વિશ્વ-સકલનો તું તારણ તું કર્મ-વિદારણ કાળ પાપ-નિવારણ કર મમ હે વિભુ !, યાચે એટલું બાળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84