Book Title: Bhini Kshanono Vaibhav Sachitra
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

Previous | Next

Page 61
________________ કેફિયત (બિલાસખાંની તોડી) ઇમ મેં થુણિયા જિન ચોવીશ જિનગુણગાન કર્યું બહુમાને, પૂરી મનહ જગીશ... વાતવિસામો જિનથી અધિકો, ઉત્તમ કોણ ગણીશ ? તેથી આત્મ-નિવેદન આ તો, સ્તવન-મિષે કર્યું ઈશ ! વિક્રમથી દો સહસ્ર ઉપરે, વરતે ચુમ્માલીશ ફાલ્ગુની પૂનમના શુભ દિવસે, સ્તવ્યા જિણંદ જગદીશ. શ્રીજિનભકિત-તરંગે ન્હાતાં, દિવસ ગયા દસ-વીશ માનું સફલ કૃતારથ તે દિન, મળજો પુનરપિ ઈશ ! સુગુરુ-પસાયે શુભ-વ્યવસાયે, રચતાં પદ ચોવીશ પુણ્ય રળ્યું જે તેથી ચેતન-મય હું વિશ્વા વીશ ernation For Private & Personal Use Only ૧ ૨ ૩ S www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84