Book Title: Bhini Kshanono Vaibhav Sachitra
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 73
________________ e©e Jain Education International વન્દન (યમન કલ્યાણ) જિનજી ! યાચું શરન તિહારો તૂ જગતારન શિવસુખકારન, વારન કુમતિ-પ્રસારો તૂ ભવભંજન વિમનરંજન, સજ્જન જન-આધારો તૂ કરુનાકર ત્રિભુવન-ઠાકર, ચાકર વીર ! હું થારો તૂ રીઝે સીઝે મુજ કારજ, ભાંજૈ ભવ-ભય-ભારો ૨ તુજ ગુનકમલ બિમલ અતિ નિરખી, હરખૈ મન-અલિ મારો ત્રિશલાનન્દન દુરિતનિકંદન, વંદન મમ અવધારો ૩ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84