Book Title: Bhini Kshanono Vaibhav Sachitra
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

Previous | Next

Page 78
________________ obseseoeseseseoeoeoeseseseng વર્તમાનમાં આ બે સ્થાને, ઇતરોનો અધિકાર સત્તા ને પશુબળની સામે, સકલ સંઘ લાચાર જ્ઞાનવાવ ગજપદકુંડાદિક, કુંડ ઘણા જલધાર પાવન જલ જેનાં ભવ-જલથી, ભવિનો કરે ઉગાર ગૌમુખી ગંગામાં પ્રભુજીનાં, પગલાં છે સુખકાર પણ ઇતરો કરતાં ત્યાં નિશદિન, આશાતન દુઃખકાર Doesessesesesessese રાજિમતીની ને રથનેમિની, પ્રતિમા ગુફા-મઝાર સાથે નેમીસ્વરનાં પગલાં, નિરખી ધન્ય અવતાર એક ચૈત્ય છે દિગંબરોનું, પહેલી ટુંકે ધાર ઇતરોના દેવોનાં છૂટક, સ્થાનકનો નહિ પાર સહસ્રામ્રવનમાં પ્રભુ-પગલાં, કલ્યાણક-સ્મૃતિ સાર નૂતન મંદિરમાં ચઉમુખ જિન, વળી વિપુલ પરિવાર તીર્થ-તળેટીએ સુંદર પ્રભુ-ઋષભનું ચૈત્ય જુહાર પ્રભુ-પગલાં ને અંબા-મૂરત, પણ ચઢતાં પગથાર - ૧૨ ఈయయంగా

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84