Book Title: Bhini Kshanono Vaibhav Sachitra
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 69
________________ આનંદગાના | (માલકૌંસ) જગતગુરુ ! વર્ધમાન ભગવાન ચરમ જિનેશ્વર જય જગદીશ્વર, કરતાં જંગકલ્યાણ... મનને જીત્યું, મમતા મારી, સાધી સમતા મહાન દૂર કર્યા શુભ-આત્મધ્યાને, રાગ-દ્વેષ-અજ્ઞાન eeeeeeeeeSછે. ચોંટીશ અતિશય અનુપમ વિલસે, પાંત્રીશ વાણીગુણ-ખાણ શાસન-અકાશે અહનિશ જે, સદા ચમકતો ભાણ હે જગગુરુ ! યાચું તુજ પાસે, સમકિત-સુખનાં દાન તુજ શાસન-નન્દનવન પામી, કરીએ આનંદગાન సమయం

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84