Book Title: Bhini Kshanono Vaibhav Sachitra
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 25
________________ અરદાસ (મિશ્ર માઢ; જગજીવન જગવાલહો - એ દેશી) શ્રી સુપાર્શ્વજિન સાહિબા ! સત્તમ સત્તમ દેવ લાલ રે સેવકની ભવ-ભીતિને, જે ટાળે તતખેવ લાલ રે તુજ શાસન પામ્યા છતાં, રાખું પાપની હેવ લાલ રે ચિત્ત ભમે સંસારમાં, ન ટળે જૂની ટેવ લાલ રે મૂઢ બની મમતામહીં, મ્હાલતું મન મામ લાલ રે સમતા-ઘરમાં તે થશે, કયારે વિભુ ! ઠરી ઠામ લાલ રે આવું વિડંબન માહરું, તું વિણ કહું કુણ પાસ લાલ રે અંતરયામી સાંભળો, સેવકની અરદાસ લાલ રે જો સર્વજ્ઞ તુમે પ્રભુ, તો પેખો મુજ પીડ લાલ રે દેવ સુપાર્શ્વ જિનેશ્વરુ, ભાંગો મનની ભીડ લાલ રે Jain Education International For Private & Personal Use Only ૧ ૩ ૪ ૫ >> www.jainelibrarg

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84