Book Title: Bhini Kshanono Vaibhav Sachitra
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 31
________________ poeseseseorseseseseseoes આજીજી (દેશી) હું પામર ને પરમ તું દેવ ! હે મનવાંછિતદાયક ! મારી આશ પૂરો જિનદેવ ! .. poeseseseseorseseseseo દૂષિત નયન અને મન મારાં, જ્યાં-ત્યાં ભમે સદૈવ પુદ્ગલ-રમણાની હજી એની, જાય ન જૂની ટેવ રંગ વિષયનો સંગ કુમતિનો, મનડું કરે નિવમેવ આ ભ્રમણામાં ભંગ પડે પ્રભુ ! એવું કરો તતખેવ સુખદ સુખડ-સમ શીતલ સ્વામી ! પામી મેં તુજ સેવ પામરતા મમ મનની શમે એ, આશીષ યાચું દેવ ! 2 ఆయనకు

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84