Book Title: Bhini Kshanono Vaibhav Sachitra
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 49
________________ સાફલ્યટાણું (પીલુ) શ્રી મલ્લિજિણંદ નિહાળો, પરભાવ-રમણતા ટાળો નિજ ગુણનું ધન સંભાળો, કચરો સવિ કર્મનો બાળો જે રીતે મથ્યો અનંગ, સ્વામી ! એ અદ્ભુત ઢંગ અમને શીખવો એ જંગ, જેમ વિઘટે વિષય-તરંગ રઝળ્યો ઘણું સંસારે, વિષયોનાં મૃગજળ-લારે અઘાવધિ કામ-વિકારે, રીબાઉં હું પ્રભુજી ! ભારે હે નાથ ! હવે તો ઉગારો, તુમ વિણ ના કોઈ સહારો નિજ દાસ ગણી સ્વીકારો, તો છૂટે પાપ-૫નારો હે કુંભ-નૃપતિ-કુલભાનુ !, તુજ આણા મનથી માનું પડશે તો મુજ ઠેકાણું, ને સફળ થશે આ ટાણું e Jain Education International For Private & Personal Use Only ૧ ૨ 3 ૫ >> www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84