Book Title: Bhini Kshanono Vaibhav Sachitra
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 15
________________ isesegescseseseoseseseoese લાચારી (અલૈયો બિલાવલ) અજિત-જિણંદ જુહાર, તું જિરિા ! કરમ-ભરમ સબ ટાર, તું જિલરા ! મોહરાય મદહોશ બની જબ, આયૌ કરન પ્રહાર જિનને છિનમેં તિનકો તબ તો, કર દીન્હૌં બેકરાર વિષય-વિકાર અસાર તજત જિન, ઔર દોષ અઢાર પદ નિરવાન સું પ્રીતિ માંડ, છાંડી ભવ-ભરમાર અહંકાર-પરવશ મુજ હિયરું, બન્યું દીન લાચાર તા કારન બિરારી બાજી મુજે, હીન ભયો આચાર દીનદયાલ ! અજિતજિન ! અબ હું, જાચું શરન તિહાર અવર ન કછુ માંગું પ્રભુ ! મૈ, બસ, નેક-નિગાહ નિહાર ૪ కోయదయవాదాయం

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84