Book Title: Bhini Kshanono Vaibhav Sachitra
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 10
________________ obseseseseseseseseseseo આમાં પ્રકાશિત ચિત્રોની સોહામણી ફોટોગ્રાફી કરનાર શ્રી મહેન્દ્રભાઈ ૨. શાહ (ફોટો ફલેશ, વડોદરા), M. જ ટાઈટલની ડિઝાઈન પોતાના આર્ટિસ્ટ પાસે કરાવી આપનાર શ્રી રમણલાલ મોહનલાલ ગાંધી (અમદાવાદ), જ મુદ્રણવ્યવસ્થા સંભાળનાર સત્સંગી શ્રાવક શ્રીરતિલાલ લાલભાઈ શાહ (અમદાવાદ) તથા વર્ષોથી અપ્રકાશિત છે રહેલી આ સામગ્રીને પ્રકાશમાં આણવાનો આગ્રહ કરીને સાથે સાથે તેની સઘળી જવાબદારી લેનારા, મુ , "શ્રીભદ્રંકરોદય શિક્ષણ ટ્રસ્ટ" - ગોધરાના ઉત્સાહી ગુરુભકત યુવાન મિત્રો - આ બધાયનું સ્મરણ કરવું એ ઉચિત છે. કર્તવ્ય જણાય છે. પ્રાંતે, સ્વાન્તઃસુખાય લખાયેલી આ કૃતિઓ, તજ્જ્ઞોને જોડકણાંસમી ભાસે તેવી પાકી શકયતા છે. કાવ્યતત્ત્વ છે કે ભકિતતત્ત્વ આ લઘુ રચનાઓમાં છે, એવા ભ્રમમાં તો હું પણ ન રહું તે જ ઇષ્ટ-ઉચિત ગણાય. આમ છતાં, A 4 "બાળ જિમ તાત આગળ કહે, વીનવું તેમ હું તુજ રે” – એ રીતે પરમાત્મા સાથે કરેલી 'ગુફતગૂ લેખે આ છે. કૃતિઓને જોવા-મૂલવવાની હું તજજ્ઞોને વિનંતી કરી લઉ તો તેમાં કશું ખોટું નથી'. - શીલચંદ્રવિજય ઈ શ્રાવણ શુદિ પૂનમ, ૨૦૫૧ છે કારેલીબાગ, વડોદરા. poesese Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84