Book Title: Bharatiya Sanskritima Dan Bhavna
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 35
________________ અહીં કેમ પધાર્યા અને પાછી કયાં જઇ રહ્યાં છો ? હું લક્ષ્મી છું. જયાં પૂણ્યનો ઉદય હોય ત્યાંજ રહું છું તારા. પૂણ્યનો ઉદય હતો ત્યાં સુધી તારી હવેલીમાં. રહી તારા પૂણ્યનો ખજાનાનો આ છેલ્લો દિવસ હતો. અવની પર સૂર્યોદય થતાં તારા પૂણ્યનો સૂર્ય અસ્તાચળે જશે તારું પૂણ્ય પરવારી ગયું છે. આ ઐશ્વર્ય સુખ સમૃદિધ નો સ્વામી તું માત્ર ૨૩ કલાકનોજ છે. એ કલાકો પછી તારી પાસે કશુંજ નહિ બચે માટે હવે હું આ સ્થળ છોડીને જાઉં છું. દેવી દેખાતા બંધ થયા. દાના શેઠ વિચાર કરે છે શું ? મારું પૂણ્ય પરવારી ગયું. ૧૭. સૂપાત્રદાન લક્ષ્મીજીનું સિંહાસન પૂર્ણિમાનો ચંદ્ર અવની પરથી વિદાય લઇ પોતાના સ્થાન ભણી જવા જાણે ઝડપ વધારી રહ્યો છે. કુકડાની બાંગ પો. ફાટવાની વધામણી નો નિર્દેશ કરે છે અને પરોઢના આગમનની છડી પોકારે છે. દાની શેઠના પીતા માધવરાય નેધીનો ધીકતો ધંધો પણ શેર માટીની ખોટ દાનબાપુની માનતા માની, શ્રધ્ધા ફળી અને માધવરાય ને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો. દાનબાપુ પરની શ્રદ્ધાને કારણે પુત્રનું નામ દાનો રાખ્યું. વેદપાઠીઓના સુરમ્પ મંગોચ્ચાર અને મધુર કંઠે ગવાતા ભકતામર સ્તોત્રની ગાથાઓ વાયુમંડળને પવિત્ર કરે છે અને વાતાવરણને દિવ્યતા થી ભરી રહેલ છે. દાનો મોટો થતાં આખા વિસ્તારનો પ્રતિષ્ઠિત વેપારી બની ગયો. દાના શેઠની પેઢી પ્રખ્યાત બની પેઢી પરના પાટીયામાં લખાયેલા ‘આપાગીગા અને આપાદાના નું સત અમર તપો' શબ્દો સંતો પ્રત્યેની શ્રધ્ધામાં વધારો કરતાં. દાનાશેઠ છત્રી પલંગ માંથી જાગીને બેઠા થઇ ગયા અને હાંક મારી કોણ છે એ.... આંખ ચોળીને નીરખે છે તો સોળે શણગાર સજેલી કોઇ સ્ત્રી હવેલીના મુખ્ય દ્વાર તરફ જઇ રહેલ છે. આ સ્વપ્ન છે કે સત્ય, શેઠે પોતાના બીજા હાથે ચીંટીયો. ખો, ના છે તો સત્ય નજીક જઈને જુએ છે તો કોઇ દૈવી સ્ત્રી લાગે છે. દાના શેઠ મૂળ ધાર્મિક વૃત્તિના, બે હાથ જોડી નમ્રતાથી પૂછે છે કે હે દેવી ! આપ કોણછો અને આટલી વહેલી સવારે આજે એજ પ્રતિષ્ઠિત શ્રેષ્ઠીવર્ય દાના શેઠ વિચારે છે કે શું મારું પૂણ્ય પરવારિ ગયું, કશો વાંધો નહિ. જેવી ઉપરવાળાની મરજી. પરિગ્રહ પ્રત્યેનું મમત્વ તુટી ગયું. દીના શેઠમાં દાનની ભાવનાના પુર ઉમટ્યી અને સૂપત્રિા દાનની શૃંખલા રચવા શેઠના પગ ઉપડ્યી શેઠે સ્નાનાદિ, નિત્ય ૬૩

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48