________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્તર પક્ષમાં જેનાગમાના આધારે ઉત્તર આપવામાં આવ્યા છે તે વાંચકા સહેજે સમજી શકશે. છેવટે સ ંગ્રહનયપ્રતિપાદિત સત્તાની અપેક્ષા તથા વ્યવહારનયની અપેક્ષા તથા નિશ્ચયનયની અપેક્ષા ગર્ભિત સંસ્કૃત ભાષામાં ગુરૂગીતા રચી હુંતી, અને જે પાંચ વર્ષ પૂર્વે છપાઇ ગઇ હતી તેમાં સુધારા ને વધારા કરી છાપવામાં આવી છે. ગીતાર્થ ગુરૂની ગમ લઈને ગુરૂગીતા વાંચવી. વ્યવહારનયની અપેક્ષાએ ગીતા મુનિ ગુરૂ સમજવા. અને નિશ્ચય નયની અપેક્ષાએ આત્માજ આત્માના ગુરૂ છે તે અપેક્ષાએ આત્મારૂપ ગુરૂની સ્તુતિ ભક્તિ દર્શાવી છે. સ ંગ્રહનય ગ્રાહક સત્તાની અપેક્ષાએ સર્વજીવા તે સત્ છે માટે તે સત્તા એ ગુરૂ છે. નિશ્ચયનયની અપેક્ષાએ આત્મા જ દેવગુરૂ અને ધર્મ રૂપ છે. યાદશમાગુણસ્થાનક સુધી વ્યવહાર છે, માટે શિષ્યને કેવલજ્ઞાન થાય અને શિષ્યને કેવલજ્ઞાન થયું છે એવી ખબર ગુને ન પડે ત્યાં સુધી શુને વંદન કરવાનું ઝૈનાગમમાં જણાવ્યું છે. यथाधर्मपरीक्षापत्र. १७०
ववहारो विहु बलवं जंवंदइ केवलोवि छउमत्थं, સદ્દામ મુંદ્ગદ્ । સુઅયવહારપમાખતો || ફ્
વ્યવહારનય બળવાન છે જે માટે કેવલી પણ છદ્મસ્થ ગુરૂને વાંઢે છે અને આધાકમી આહાર ભાગવે છે, શ્રુતવ્યવહારને પ્રમાણ કરીને કેવલી પણુ છદ્મસ્થગુરૂને વાંદે છે અને છદ્મસ્થગુરૂની આહારાદિકથી સેવા કરે છે, માટે શ્રુતવ્યવહાર મળવાન્ છે, તેથી શ્રુતવ્યવહારને પ્રમાણુ માનીને ગીતા મુનિગુરૂની સેવાભક્તિ કરવી પણ નિશ્ચયનયથી એકાંતે આત્માને ગુરૂ માનીને શ્રુતવ્યવહારી ગુરૂને ત્યાગ ન કરવા અને તેમની આજ્ઞાનો ભંગ ન કરવા, આ કાલમાં શ્રુતવ્યવહારે સરાગસંયમી ગુરૂએ વર્તે છે, માટે વીતરાગી ગુરૂનું વર્ણન વાંચીને સરાગીગુરૂના ત્યાગ ન કરવા. વ્યવહારનય કથિત ગુરૂના ત્યાગ કરતાં તીર્થાòદનું પાપ લાગે છે. કહ્યું છે કે-ગુણસ્થાનમારોકે
For Private And Personal Use Only