________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૪. મહિરાતમવૃત્તિની કુર્બાની કરી, બીજ બન્યા પછી અવતારે ન થનાર છે. અમર. ૨૯ સત્ય કહ્યું છે ભાસ્યું તેવું જ્ઞાનથી, આત્મજ્ઞાનથી સમજે નરનારજે. જેના માટે જન્મ્યા તેને પામશે, અનુભવ કહેવાને સહુને અધિકાર, અમર. ૩૦ નહીં જૂઠાણું નહીં મનાવાનું રહ્યું માને વા ના માને નહીં દરકાર, જડપ્રકાશે જેથી પ્રકાશ વેગથી, અનંત જ્યોતિ આતમ તે આધારજો, આતમ આતમ સ્વરૂપે પ્રકાશ્ય અનુભવ્યું. આત્માનુભવવાણીથી ન કહાય છે, બીજાઓને દેખાશે નહી જાજે, આપોઆપ જ અનુભવ આવે તાદ્યરે, પૂર્ણનન્દ પ્રગટતાં નિશ્ચય થાય છે. આતમ. ૩૨ આત્માનુભવી જીવતે હૈયાત છે, મનવાણીને દેહની પેલી પાર તનમન વાણું ચારિત્ર જ બિંદુસમું, આત્મ મહોદધિ આગળ નિશ્ચય ધારજો. આતમ. ૩૩ દેહચરિત્રને આત્મચરિત્ર ન માનવું, મન ચરિત્રથી આત્મચરિત્ર છે ભિન્ન કાયચરિત્ર તે શુભાશુભ પ્રારબ્ધથી, એવું જાણી આતમમાં થઉ લીન. આતમ. ૩૪ મર્યા પછી હવે છ આત્મ પ્રકાશથી, તનું છતાં વા નહીં છતાં નિર્ધાર; રાગદ્વેષનાં બીજ બન્યાં સમતા વહે, ઉપશમ આદિભાવે અનુભવ સારજો. આતમ ૩૫ શ્વાસોશ્વાસે બાહ્ય જીવન નિષ્કામથી, આંતરજીવન ભાસ્યું પૂર્ણ અનંત,
For Private And Personal Use Only