________________
પ્રથમ આવૃત્તિ : ઓક્ટોબર, ૨૦૧૧ ૧૫૦૦ નક્લ
પ્રકાશકીય નિવેદન
મૂલ્ય : રૂા.
: પ્રાપ્તિસ્થાન :
• શ્રીમદ્ રાજચંદ્ર સાધના કેન્દ્ર રાજનગર (કુકમા) જિ. કચ્છ. ફોન : ૦૨૮૩૨-૩૨૪૮૦૪ Email: rajkukma@gmail.com
• Dev Dedhia
37 - E, Black Horse Pike Collings Lake NJ - 08094 (USA) Tel.: 609 567 2331
વિરલ સ્વરૂપનિષ્ઠ તત્વવેતા પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીએ ભક્તિ સંબંધિત પ્રરૂપેલ વચનો ભક્તિનો એક અલૌકિક અમૂલ્ય વારસો છે.
ભક્તિ સર્વોત્કૃષ્ટ માર્ગ છે. ભક્તિથી અહંકાર મટે, સ્વછંદ ટળે અને સીધા માર્ગે ચાલ્યું જવાય. અન્ય વિકલ્પો મટે, માટે ભક્તિમાર્ગ શ્રેષ્ઠ છે.”
ભક્તિ જ્ઞાનનો હેતુ છે. જ્ઞાન મોક્ષનો હેતુ છે. જીવમાત્ર જ્ઞાનસ્વભાવી છે. ભક્તિના બળે જ્ઞાન નિર્મળ થાય છે. નિર્મળ જ્ઞાન મોક્ષનો હેતુ થાય છે.”
સકામ ભક્તિથી જ્ઞાન થાય નહીં. નિષ્કામ ભક્તિથી જ્ઞાન થાય.” “ભક્તિ પ્રેમરૂપ વિના જ્ઞાન શૂન્ય જ છે.”
જ્ઞાની પાસે જ્ઞાન ઈચ્છવું તે કરતાં બોધસ્વરૂપ સમજી ભક્તિ ઈચ્છવી એ પરમળ છે.”
• મહેન્દ્રભાઈ લખમશી શાહ
ગુણોદયા કન્સ્ટ્રક્શન - ૨૧, શાંતિનિકેતન, ડો. બાબાસાહેબ આંબેડકર રોડ, માટુંગા (સેન્ટ્રલ રેલ્વે), મુંબઈ-૪૦૦૦૧૯. ફોન : ૦૨૨-૨૪૧૩૩૪૨૫
• Dilipbhai Shah
(Ex. President - Jaina Org.) 1902, Chestnut Street, Philadelphia pa - 19103 (USA) Tel.: 215 561 0581
• શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કોબા , જિ. ગાંધીનગર - ૩૮૨૦૦૭. ફોન : ૦૭૯-૨૩૨૭૬૨૧૯/૪૮૩૪૮૪
• Sujit Nagda
55, Lords View St. Johos Wood Road London, NW 87 HQ Tel.: 0044-782 480 8904
અક્ષરાંકન : ડ્રીમ ડીઝાઈના અમીત બી. શાહ સાબરમતી, અમદાવાદ.
“ભગવત્ મુક્તિ આપવામાં કૃપણ નથી, પણ ભક્તિ આપવામાં કૃપણ છે.”
ઘણા ઘણા પ્રકારથી મનન કરતાં અમારો દ્રઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે. અને તે સંપુરૂષના ચરણ સમીપે રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે.”
ખરેખર ભક્તિ એ પરમ હાર્દિક ભાવ છે અને આવા ભાવસહિતનું કોઈ પણ શુભ કાર્ય વિશિષ્ટ બની જાય છે. જેમ પ્રવાસમાં ભક્તિ ઉમેરાય તો એ યાત્રા બની જાય છે, સેવામાં ભક્તિ ઉમેરાય તો એ સદાચાર બની જાય છે, ભોજનમાં ભક્તિ ઉમેરાય તો એ પ્રસાદ બની જાય છે, ત્યાગમાં ભક્તિ ઉમેરાય તો એ આનંદ બની જાય છે, શબ્દોમાં ભક્તિ ઉમેરાય તો પ્રાર્થના બની જાય છે, તેમાં ભાવમાં ભક્તિ ઉમેરાય ત્યારે ભગવાન બની જવાય - એવું ભક્તિનું વ્યાપક સ્વરૂપ છે.
રોમ રોમમાં ‘રાજ' નામનો રણકાર છે એવા પરમોપકારી આત્મમગ્ના
મુદ્રક : કારીગરી લીનાબેન આર. મહેતા. ઘાટકોપર, મુંબઈ.
ભજ રે મના
ભજ રે મના