Book Title: Bhaj Re Mana Part 01 Author(s): Shrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh Publisher: Shrimad Rajchandra AshramPage 15
________________ ૧૨ (રાગ : ધનાશ્રી), મહામતવાળા શ્રીરામ જના, ચઢી ગયો ચિત આપન આપો; સો ફ્રી ન ઊતરત કઈ દિના, મહામતવાળા શ્રીરામ જના. ધ્રુવ સાધી સૂરત નિરતકી નિશ્ચ', આપ ન દેખત ઓર તના; નિરાધાર ઘરની ન ધારે, ચિત્ત ચિદ્રરૂપ ભયા અપના. મહામતo અજબ કળા અચાનક ઉપની, પાર બ્રહ્મરસરૂપ મના; પ્રપંચ પાર સેવક ન સ્વામી, એક હિ ન કહેજો ઘના. મહામતo સ્વપ્ત સાખ દેત નહીં કોઈ, જાગ્રતમેં સબ હોત ફ્લા; અપને બળે ઊડત પંખી, “ અખા' આધાર નહીં અના, મહામતo ૧૪ (રાગ : ખમાજ) શબ્દાતીત નિગમ મુખ ગાવે, સોહંમ હમ-હમ ભીતર બોલે; જાકો જોગેશ્વર ધ્યાન ધરત હય , શબ્દાતીત નિગમ મુખ ગાવે. ધ્રુવ ઉપનિષદ કહત આનંદમય, પ્રકૃતિ-પાર પંડિત બતાવે; જાકુ રટત હય મહા મુનીશ્વર, સો જ્ઞાની ઘર બેઠહિ પાવે, શબ્દાતીતo કોઈ તપ, તીર્થ, વ્રતાદિક રાચો, કો જમના વૃંદાવન ચા’યો; કોઈ ક્ષીરસાગર બહુ વિદ્યાદી , સોઈ સાધનસે સાધ્યો ન જાયો. શબ્દાતીતo જૈસે પારસ સ્પર્શે ધાતનકુ, સોહિ સિંધુ સહ નાવતુ નાયો; કહે ‘ અખો' એહિ અકથ કહાની, નહિ કુછ પાયો નાહીં ગુમાયો. શબ્દાતીતo ૧૩ (રાગ : દેશી ઢાળ) વચન વા'લાતણાં રે, એવા જીવપણાં રસરૂપ જી; જેણે ભ્રમ-ભોરિંગ ઊતરે, એવાં સબીજ સસ્વરૂપ. ધ્રુવ જેમ મારણવિદ્યા સંજીવની, તે વચને કરે પ્રવેશ જી; તેમ વચનદ્વારે ગુરુ વય, ત્યાં દ્વૈત નહિ લવલેશ. વચન બાહેર કે અંતરે રહ્યો, એવો જીવે કળ્યો નવ જાય છે; ઘટ-મઠે સઘળે ભર્યો, એ તો શરીર વિના સર્વ થાય. વચન ક્યારે બોલે ? નિજ ઘર રહી, અને ક્યારે બોલે? પરપંચ જી; પણ વચન સમજે ગુરુતણાં , તેને ન લાગે માયાનો અંચ. વચન મુજમાં આવીને માનિયો, ગુરુએ કહ્યો ગુરુ ભાગ જી; ત્યાં ‘અખે’ સાગર ઊલટિયો, નહીં રાગ, નહીં વૈરાગ. વચનો ૧૫ (રાગ : ધોળ) શાં શાં રૂપ વખાણું ? સંતો રે, શાં શાં રૂપ વખાણું ? ચંદ્રને ને સૂરજ વિના મારે, વાયું છે વા 'યું. ધ્રુવ નેનાં રોપ્યાં નિજ ધામમાં, વાજાં અનહદ વાજે; ત્યાં હરિજન બેઠા અમૃત પીએ, માથે છત્ર વિરાજે. સંતો નૂરતસૂરતની શેરીએ , અનભે ઘર જોયું; ઝિલમિલ જ્યોત અપાર છે, ત્યાં મુજ મન મોહ્યું. સંતો વિના વાદળ વીજળી, જળસાગર ભરિયું; ત્યાં હંસારાજા ક્રીડા કરે, ચાંચે મોતીડું ધરિયું. સંતો માનસરોવર ઝીલતાં, તું તો તારું તપાસે; તેની તીરે વસે નાગણી, જાળવજે નહિ તો ખાસ. સંતો ઝગમગ જ્યોત અપાર છે, શૂન્યમાં ધૂળે લાગી; ‘અખો ' આનંદ શું ત્યાં મળ્યો, ભવભ્રમણા ભાંગી. સંતો ઇસ અસાર સંસારમેં, તારણ તરણ જિહાજ || સો મેરે હિરદૈ બસો, ભાવિકે જિનરાજ ભજ રે મના ૧૦) પરમ પૂજ્ય વીતરાગકો, નમું ચરણ ચિત લાયા શુદ્ધ મનસે પૂજા કરૂ, ઉર મેં અતિ હરષાય અખા ભગતPage Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 381