Book Title: Bhaj Re Mana Part 01
Author(s): Shrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
Publisher: Shrimad Rajchandra Ashram

Previous | Next

Page 12
________________ ૧. (રાગ : બિભાસ) અકલ ક્લા ખેલત નર જ્ઞાની ! જૈસે હિ નાવ હિરે ફ્રેિ દસોં દિશ, ધ્રુવ તારે પર રહત નિશાની. ધ્રુવ ચલન વલન અવની પર વાકી, મનકી સુરત ઠહરાની; તત્વ-સમાસ ભયો હૈ સ્વતંતર, જૈસે હિમ હોતા હૈ પાની. અક્લ૦ છુપી આદિ અખ્ત નહિં પાયો, આઈ ન સક્ત જહાં મન બાની; તા ઘર સ્થિતિ ભઈ હૈ જિનકી, કહિ ન જાત એસી અથ કહાની. અho અજબ ખેલ અભૂત અનુપમ હૈ, જાકું છે પહિયાન પુરાની; ગગનહિ ગેબ ભયા નર બોલે, એહિ * અખા’ જાનત કોઈ જ્ઞાની. અક્લ૦ ગુરુ ગોવિંદથી એ જ અળગા કરે, મન્મથ ગુણના બાણ મારે; એ અગ્નિ બુઝાય મહાજળ જોગથી, એમ વૈરાગ્યથી શુદ્ધ વારે. અવિધા તેજપ્રતાપ ત્રિલોકમાં નવ રહે, રવિ-શશિ-તેજ જ્યમ રાહુ ગ્રાસે; કાળનું રૂપ તે કામિની-દામિની, મહા શૂરવીરનો નિયમ નાસે. અવિધા નાર તરવાર તે નવ ગણે નેહને, પરહાથ ચઢે ત્યારે તન ટાળે; આપણું પારકું અગ્નિ ના ઓળખે, બળ વધે ત્યારે સધ બાળે. અવિધા શાકણી, સાપણી બ્રેહવંતી વાંઘણી, ઘૂંઘટમાં કામનાં ઘેન ગાજે; મધુરી વાણી તો મુખ બોલે ઘણી , ભડ મેગળતણું જૂથ ભાગે, અવિધા સગુણની ચારિણી કલ્પના કારિણી , મક્ષિકા મારિણી માન મહાલે; ભક્ષ કરે એમાં ભીતિ આણે નહિ, વિષય વિકટ કરી પ્રેમ પાળે. અવિધા અજિતને જીતવા કોઈક સમર્થ છે, ગુણ ગંભીર મહા બ્રહ્મ કહાવે; કહે અખો ' પરમ પ્રતીતનું પારખું, ત્રિયાનું તિમિર ત્યાં નિકટ ના 'વે. અવિધાઓ ૨. (રાગ : ભૈરવી) અબ મોહે અદ્ભુત આનંદ આયા; કિયા કરાયો કબ્રુભી નાહી, સહજ પિયાકું પાયા, ધ્રુવ દેશ ન છોડ્યા, વેશ ન છોડ્યા , ના છોડ્યા સંસારા; ભરનિદ્રાસે જાંગ પડી તો, મિટ ગયા સપના સારા. અબo કૃપા નાલ અંતરસે છુટી, ગોલા જ્ઞાન મિલાયા; આડ અટક સબ ફોડકે નિસ, દૂર સે અજ્ઞાન ઉડાયો. અબ૦ ભલા કહે કોઈ બૂરા કહે કોઈ, અપની મતિ અનુસરા; * અખા’ લોહÉ પારસ પરસા, સોના ભયા સોનારા. અબ૦ ૪. (રાગ પ્રભાત) આતમા પામવા કોઈ ઈચ્છા કરે, સંતને સેવવા મન શુદ્ધ; ભવરોગ વામવા ભેખ ભાવે લહે, આરોગતાં આવે જેમ સાકર દૂધ. ધ્રુવ સુલભ મારગ તે સંત કેરી કળા, ઉપરે જાય ઉવાટ વાટે; પાંખને બળે જેમ પંખીડાં પરવરે, એમ સમજ આવે જ્ઞાન ઘાટે. આતમાઓ જ્ઞાન વૈરાગ્ય ન પ્રેમ આતુરતા, નવધા કેરૂ માંઈ સમજ ન્યારું; પૂરી તે સમજણો પૂરા ગુરુ થકી, નહિ તો કૂંચી વિના રૂધ્યું તાળું. આતમાળ હજી હટક્યા હોય પરિબ્રહ્મની , તો પ્રથમ પરવર જે શુદ્ધ સંગે; સત્સંગ કર તો એવો કરજે ‘અખા' પ્રગટે પ્રાણનાથ તે આપ અંગે. આતમા ૩. (રાગ : પ્રભાતી) અવિધાનું મૂળ તે તન ત્રિયાતણું, જેના ગુણ પ્રપંચનો પાર ના'વે; એની સંગાથે વિધા સૌ વીસરે, શુદ્ધ વિચાર ચિત્તમાં ન આવે. ધ્રુવ બેકાર વો મુખ્ય હે, જો રહે વ્યર્થ બાતોમેં મુખ વહ હૈ જો હરિ નામ કા સુમિરન ક્રિયા કરે | હરિ કી ભક્તિ સહજ હે નાહીં, જ્યોં ચોખી તરવાર પલદાસ હાથ અપને સે, સિર કો લેઇ ઉતાર ભજ રે મના અખા ભગત

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 381