________________
૨૯
શ્રી ઉપાઞકદશાંગ સૂત્રને માટે અભિપ્રાય
મૂળ સૂત્ર તથા મુનિશ્રી ધામીલાલજીએ ખનાવેલ સસ્કૃત છાયા તથા ટીકા અને હિંદી તથા ગુજરાતી અનુવાદ સહિત
પ્રકાશક-અ. ભાવે સ્થાનક્વાસી જૈન શાઓહાર ર્સ્પતિ, ગરેડીઓ કુવા રાડ, ગ્રીન લેાજ પાસે, રાજકોટ (સૌરાષ્ટ્ર). પૃષ્ઠ ૬૧૬ બીજી આવૃત્તિ બેવડુ (માટ્ટુ) ક. પાકુ પુઠુ જેકેટ સાથે સને ૧૯૫૬ કિંમત ૮-૮-૦
અગસત્ર
આપણા મૂળ બાર અગ સૂત્રોમાનુ ઉપાસકદાગ એ સાતમુ છે, એમા ભગવાત મહાવીરના દશ ઉપાસકે શ્રાવકેના જીવનચરને આપેલા છે, તેમા પડેલુ ચરિત્ર આનદ શ્રાવકનુ આવે છે
આનદ શ્રાવકે જૈનધમ અંગીકાર કર્યો અને ખાર વ્રત ભગવાન મહાવીર પામે અગીકાર કરી પ્રતિજ્ઞાપ્રત્યાખ્યાન લીધા તેનુ સવિસ્તર વર્ષોંન આવે છે તેના અતગત અનેક વિષચા જેવા કે, અભિગમ, લેાકાલેશ્ર્વરૂપ, નવતત્ત્વ, નરક, દેવવેક વગેરેનું વર્ણન પણ આવે છે
આનંદ શ્રાવકે બાર વ્રત લીધા તે બારે વ્રતની વિગત, અતિચારની વિગત વગેરે અધુ આપેલુ છે. તે જ પ્રમાણે બીજા નવ શ્રાવકની પણ વિગત આપેલ છે
આનદ શ્રાવકની પ્રતિજ્ઞામાં અસ્તિત્ત્વાર્ શબ્દ આવે છે મૂર્તિ પૂજકા મૂર્તિ પૂજા સિદ્ધ કરવા માટે તેને અથ અરિહંતનુ ચૈયા (પ્રતિમા) એવા કરે છે પણ તે અર્થ તદ્દન ખાટી છે અને તે જગ્યાએ આગળ પાછળના સંબધ પ્રમાણે તેને એ ખાટો અથા ધ એસતા જ નથી તે મુનિશ્રી ઘાસીલાલજીએ તેમની ટીકામા અનેક રીતે પ્રમાણા આપી સાબિત કરેલ છે અને અતિ વૈચાર ના અર્થ સાધુ વાય છે તે બતાવી આપેલ છે
આ પ્રમાણે આ સૂત્રમાથી શ્રાવકના શુદ્ધ ધર્મની માહિતી મળે છેતે ઉપરાંત તે શ્રાવકાની ઋદ્ધિ, રહેઠાણ, નગરી વગેરેના વણુને ઉપરથી તે વખતની સામાજિક સ્થિતિ, રીતરિવાજ, રાજ્યવ્યવસ્થા વગેરે ખાખતાની માહિતી મળે છે
એટલે આ સૂત્ર દરે શ્રાવકે અવશ્ય વાચવુ જોઈએ, એટલુ જ નહિ, પણુ વારવાર અધ્યયન કરવા માટે ઘરમા વસાવવુ જોઇએ
પુસ્તકની શરૂઆતમાં વમાન શ્રમણુ સઘના આચાર્ય શ્રી આત્મારામજી મહારાજનુ સુમતિપત્ર તથા બીજા સાધુએ તેમજ શ્રાવકાના સમતિપત્ર આપેલા છે, તે સૂત્રની પ્રમાણભૂતતાની ખાત્રી આપે છે
.
“ જૈન સિદ્ધાંત ” જાન્યુઆરી, પછ