________________ - - - - - - - - - - 1. શ્રી અખિલ ભારત તામ્બર સ્થાનકવાસી જૈન શાહાર સમિતિની . ' અગત્યની અપીલ સ્થાનકવાસી જૈન ભાઈઓ અને બહેને - સ્થાનકવાસી સમાજને બે અવલ બને છે તેમાં પહેલુ મુનિવર્ગ અને બીજુ શાઅશ્રવણ છે જ્યા જ્યા મુનિમહારાજેની ગેરહાજરી હોય છે અને ભવિષ્યમાં રહેવાની છે તે સ્થળે આ શાસ્ત્રી સ્થાનકવાસી કેમને ટકાવી રાખવા મેટામાં મોટું સાધન છે ઓછામાં ઓછો રૂ 5000 આપી આ મુરબ્બીપદ આપ દિપાવી શકે છે ઓછામાં ઓછા રૂ 100) આપી મુરબીપદ મેળવી શકે છે - ઓછામાં ઓછા રૂા 50 આપ સહાયક મેમ્બર બની શકે છે.” અને ઓછામાં ઓછા રૂા 250 આપી લાઈફ મેમ્બર તરીકે દરેક ભાઈ બેન દાખલ થઈ શકે છે, ઉપરના દરેક મેમ્બરને 32 સુ તથા તેના તમામ ભાગે મળી લગભગ 70 છે જેની કિંમત લગભગ 800 ઉપર થાય છે તે ભેટ તરીકે મળી શકે છે અને દરેક શાસ્ત્રમાં તેમનું નામ પ્રસિદ્ધ કરવામાં આવે છે, દરેક શાસ્ત્ર 4 ભાષામા તયાર થાય છે એટલે દરેક પાનામા 4 ભાષા જેવામાં આવશે ઉપરમાં અર્ધમાગધી, તેની નીચે સ કૃત છાયા–ટીકા * ત્યાર બાદ હીન્દી રાષ્ટ્રભાષા અને છેવટે ગુજરાતીમાં અનુવાદ જેવામાં આવશે શ્રમણ વર્ગ, શ્રાવક વર્ગને દરેક પ્રદેશમાં વસતા સમાજના દરેક અંગને એક સરખી રીતે ઉપયોગી થાય તેવી રીતે ખ્યાલ કરીને શાસ્ત્રની રચના કરવામાં આવે છે જે - { } * * * બહાર દેશાવરમાં વસતા આપણા ભાઈઓને તેમજ ગામડામાં વસતા શ્રાવકેને તેમજ ફુરસદે વાચન કરનાર પ્લેને તેમજ વિદ્યાર્થીઓને એક સરખું ઉપયોગી થઈ શકે તેવું સાહિત્ય બીજી કોઈ જગ્યાએ મળી શકે તેમ નથી