Book Title: Auppatiksutram
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 867
________________ શ્રી અખિલ ભારત શ્વેતામ્બર સ્થાનકવાસી જૈન શાઔાર સમિતિની અગત્યની અપીલ સ્થાનકવાસી જૈન ભાઈઓ અને બહેને - - સ્થાનકવાસી મમાજને એ અવલ બન છે તેમા પહેલુ મુનિવગ અને ખીજી શાઅશ્રવણુ છે. જ્યા જ્યા મુનિમહારાન્તની ગેરહાજરી હોય છે (અને ભવિષ્યમાં રહેવાની છે) તેવળે આ થાઓ સ્થાનકવાસી કામને ટકાવી રાખવા મેટામાં મેટું સાધન છે • ઓછામા ઓછો રૂા. ૫૦૦] આપી આદ્ય સુરખીપદ આપ દ્વિપાવી શકે। છે આછામાં ઓછા રૂા ૧૦૦૦] આપી સુરખીયદ મેળવી શકે છે ઓછામા આછા રૂા. ૫૦૦૩ આપી સહાયક મેમ્બર અની શકે છે અને ઓછામા ઓછા રૂા. ૨૫૦નુ આપી લાઈફ્ મેમ્બર તરીકે દરેક ભાઈ 7 મેન દાખલ થઈ શકે છે, '' ઉપુરના દરેક મેમ્બરને ૩૨ સા તથા તેના તમામ ભાગે મળી લગભગ ૭૦ ગ્રંથા જેની કિંમત લગભગ ૮૦૦ ઉપર થાય છે તે ભેટ તરીકે મળી શકે છે. અને દરેક શાસ્ત્રમા તેમનુ નામ પ્રસિદ્ધ કરવામા આવે છે * - ભાષા દરેક શાસ્ત્ર ૪ ભાષામાં તૈયાર થાય છે. એટલે દરેક પાનામા ૪ જોવામા આવશે. ઉપરમા અમાર્ગધી, તેની નીચે સસ્કૃત છાયા–ટીકા ‘ ત્યારે ખાદ હીન્દી રાષ્ટ્રભાષા અને છેવટે ગુજરાતીમા અનુવાદ જોવામા આવશે ' '' શ્રમણ વર્ગ, શ્રાવક વર્ગને દરેક પ્રદેશમા વસતા સમાજના દરેક અગને એકસરખી રીતે ઉપયેગી થાય તેવી રીતે ખ્યાલ- કરીને શાસ્રની રચના કર વામા આવે છે (2 બહાર દેશાવરમા વસતા આપણા ભાઈ આને તેમજ ગામડામાં વસતા શ્રાવકાને તેમજ ફુરસદે વાચન કરનાર વ્હેનો તેમજ વિદ્યાર્થી આને એક સરખુ ઉપયાગી થઈ શકે તેવુ સાહિત્ય બીજી કોઈ જગ્યાએ મળી શકે તેમ નથી * : JO ** # - ( ;

Loading...

Page Navigation
1 ... 865 866 867 868